સાંતલપુર
Table of Contents
Toggleસાંતલપુર તાલુકા વિશે
તાલુકો
સાંતલપુર
જિલ્લો
પાટણ
રાજ્ય
ગુજરાત
દેશ
ભારત
ગામોની સંખ્યા
73
વસ્તી
1,28,791
ફોન કોડ
02738
પીન કોડ
385350
સાંતલપુર તાલુકાના ગામડા
અબીયાણા, અલુવાસ, અમરાપુર, આંતરનેસ, બાબરા, બાકુત્રા, બામણોલી, બરારા, બવારદા, બોરૂડા, ચાડીયાણા, ચાલંદા, ચારણકા, છાણસરા, ડાભી, દૈગામડા, દૈસર, દાલડી, દત્રાણા, ધોકાવાડા, ધ્રાંદવા, એવાલ, ફાંગલી, ફુલપુરા, ગઢા, ગડસાઇ, ગંજીસર, ગરામડી, ગોખાંતપુર, હમીરપુરા, જખોત્રા, જામવાડા, જારુશા, જોરાવરગઢ, કલ્યાણપુરા, કમાલપુરા, કેસરગઢ, કીલાણા, કોલીવાડા, કોરડા, લખાપુરા, લીમગામડા, લોદરા, લુણીચાણા, માધુત્રા, માનપુરા, નલીયા, નવાગામ, પાર, પારસુંદ, પાટણકા, પીપરાળા, રાજુસરા, રામપુરા, રણમલપુરા, રોઝુ, સાદપુરા, સાંતલપુર, શેરપુરા, સીધાડા, ઉનડી, ઉંદરગઢા, ઉંરોટ, વાઘપુરા, વાંઢીયા, વારાહી, વારણઓસરી, વૌવા, વાવડી, ઝંડાલા, ઝાંઝણસર, ઝાઝમ, ઝેખડા
સાંતલપુર તાલુકાનો ઇતિહાસ
સાંતલપુર તાલુકાનું મુખ્ય મથક વારાહી છે.
– સાંતલપુર બોમ્બે પ્રેસિડેન્સીની પાલનપુર એજન્સી હેઠળ હતું. જે ઈ.સ. 1925માં બનાસકાંઠા એજન્સી તરીકે ઓળખાઈ. ઈ.સ. 1947માં ભારતની આઝાદી બાદ આ બોમ્બે પ્રેસિડેન્સીનું મુંબઈ રાજ્યમાં રૂપાંતરણ થયું હતું.
-> ગુજરાતની સ્થાપના સમયે સાંતલપુર બનાસકાંઠા જિલ્લામાં સમાવાયું હતું, વર્ષ 2000માં પાટણ જિલ્લાની સ્થાપના થતા સાંતલપુર પાટણમાં સમાવવામાં આવ્યું હતું.
食 ગુજરાતનો સૌપ્રથમ સોલારપાર્ક ‘સૂર્યતીર્થ’ સાંતલપુર તાલુકામાં ચારણકા ગામે આવેલો છે.
સાંતલપુર તાલુકાની ભૌગોલિક માહિતી
- 1
સાંતલપુર
1