શહેરા

તાલુકો

શહેરા

જિલ્લો

પંચમહાલ

રાજ્ય

ગુજરાત

દેશ

ભારત

ગામોની સંખ્યા

91

વસ્તી

2,58,384

ફોન કોડ

02670

પીન કોડ

389210

શહેરા તાલુકાના ગામડા

આંબાજાટી, અણીયાદ, આસુંદરીયા, બાહી, બાલુજીના મુવાડા (પશ્ચિમ), બમરોલી બુજર્ગ, ભાદરાલા, ભટના મુવાડા, ભેંસળ, ભીમથાળ, ભોટાવા, ભુણીન્દ્રા, ભુરખલ, બીલીઠા, બોડીદ્રાખુર્દ, બોરડી, બોરિયાવી, બોરિયા, ચલાલી, ચારી, છાણીપ, છોગાળા, ચોપડા ખુર્દ, દલવાડા, દેમલી, ધમાઇ, ધામણોદ, ધાંધલપુર, ધારાપુર, ધારોલા ખુર્દ, ધાયકા, ડોકવા, ડુમેલાવ, ગમન બારીયાના મુવાડા, ગાંગડીયા, ગોકુળપુર, ગુણેલી, હંસાપુરા, હંસેલાવ, જાલમ બારીયાના મુવાડા, જુના ખેડા, ખાંડીયા, ખરેડીયા, ખરોલી, ખટુકપુર, ખોજલવાસા, ખુંટખાર, કોથા, લાભી, લીંબોદરા, મહેલાણ, માંગલીયાણા, મંગળપુર, માતરીયા વ્યાસ, મીરાપુર, મિથાલી, મીઠાપુર, મોર, મોરવા, નાડા, નાંદરવા, નરસાણા, નાથુજીના મુવાડા, નવાગામ, પાદરડી, પાલીખાંડા, પસલાણ, પોયાદા, રામજીની નાળ, રેણા, સાદણપુર, સાદરા, સાગરદા, સાજીવાવ, સંભાલી, સરાદિયા, શહેરા, શેખપુર, સુરેલી, તદાવા, તરસંગ, ઉજાદા, ઉમરપુર, ઉંડારા, વાડી, વલ્લવપુર, વાંટા વાછોડા, વરિઆલ, વિજાપુર, વાઘજીપુર, ઝોઝ
Shehera

શહેરા તાલુકાનો ઇતિહાસ

શહેરામાં આવેલો તરસંગનો ડુંગર ખનીજ ભંડાર માટે જાણીતો છે.

– શહેરા તાલુકાના શિવપુરમાં મરડેશ્વર મહાદેવનું પૌરાણિક મંદિર આવેલું છે. શિવપુરમાં વસતા બ્રાહ્મણો અને પંડિતો શ્રીગૌડ તરીકે ઓળખાય છે જે ચારેય વેદોના જાણકાર હતાં.

– તારસાંગની ગુફા પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં આવેલી છે. અહીં, મહેશ્વરી માતાજીનું મંદિર આવેલું છે. આ ઉપરાંત, ગુજરાતનું એકમાત્ર અર્ધનારીશ્વર ભગવાનનું મંદિર આવેલું છે, જે ભગવાન શિવનું રૂપ છે.

શહેરા તાલુકાની ભૌગોલિક માહિતી

  • 1

શહેરા

1