ગોધરા

તાલુકો

ગોધરા

જિલ્લો

પંચમહાલ

રાજ્ય

ગુજરાત

દેશ

ભારત

ગામોની સંખ્યા

116

વસ્તી

4,62,516

ફોન કોડ

02672

પીન કોડ

389001

ગોધરા તાલુકાના ગામડા

અછાલા, આંબલી, આંગલીયા, આંકડીયા, અસારડી, બાખ્ખર, બામરોલી ખુર્દ, બેટીયા, ભાલણીયા, ભાલોદીયા, ભામૈયા પૂર્વ, ભામૈયા પશ્ચિમ, ભણપુરા, ભાટપુરા, ભીમા, બોડિદરા બુજર્ગ, ચંચેલાવ, ચંચોપા, ચાંચપુર, છબનપુર, છારીયા, છાવડ, ચિખોદરા, ચુંદડી, દહીકોટ, દરુણીયા, દયાલ, ધાનીત્રા, ધાનોલ, ધાનોલ (જંગલ), ઢોલી, એરંડી, ગઢ, ગદુકપુર, ગવાસી, ગોધરા, ગોલી, ગોલ્લાવ, ગોટાવીપુરા, ગોઠડા, ગોવિન્દી, ગુસાર, હમીરપુર, હારકુંડી, ઇચ્છા પગીનું મુવાડુ, ઇસરોડીયા, જાફરાબાદ, જાળીયા, જીતપુરા, જુની ધરી, કાબરીયા, કબીરપુર, કાલીયાકુવા, કલ્યાણા, કનાજીયા, કાંકણપુર, કંકુથાંભલા, કરણપુરા, કરસાણા, કેવડીયા, ખજુરી સાંપા, કોટડા, લાડપુર, લાડુપુરા, લીલેસરા, મહેલોલ, મહુલીયા, મીરપ, મોરડુંગરા, મોરયો, મોતાલ, મોટી કાંટડી, નદીસર, નાની કાંટડી, નસીરપુર, નવી ધરી, ઓડીદરા, ઓરવાડા, પઢિયાર, પાંડવા, પરવડી, પિપલીયા, પિપલીયા (ધારી), પોપટપુરા, પ્રતાપપુરા, રાયસીંગપુરા, રામપુરા (જોડકા), રાણીપુરા, રતનપુર (કાંટડી), રતનપુર (રેલીયા), રેલીયા, રીંછીયા, રીંછરોટા, રૂપણપુરા, સમલી, સંપા, સાંકળી, સારંગપુર, સરસાવ, તાજપુર, તારબોરડી, તરવાડી, થાણા ગરજણ, ટિંબા, તોરણા, ટુવા, વડેલાવ, વણાકપુર, વાંસીયા, વાટલાવ, વાવડી બુજર્ગ, વાવડી ખુર્દ, વેગણપુર, વેલવડ, વેરાઇયા, વીંઝોલ
Godhra

ગોધરા તાલુકાનો ઇતિહાસ

સરદાર વલ્લભભાઈ પટેલે વકીલાતની શરૂઆત ગોધરા ખાતેથી કરી હતી.

– પ્રથમ ગુજરાતી વડાપ્રધાન મોરારજીભાઈ દેસાઈ પ્રધાનમંત્રી બન્યા તે પહેલાં ગોધરા ખાતે નાયબ કલેકટર તરીકે સેવા આપી હતી.

– ગરમ પાણીનાં ઝરા માટે સુપ્રસિદ્ધ સ્થળ ટુવા ગોધરા તાલુકામાં આવેલું છે.

ગરમ પાણીના ઝરા, ગોધરા

– વૈષ્ણવ સંપ્રદાયની ચાર બેઠક, શાંતિનાથનું જૈન દેરાસર ગોધરામાં જોવાલાયક છે.

ગોધરાના કાંકણપુર ખાતે કંકેશ્વર મહાદેવ મંદિર અને રતનપુર ખાતે રત્નેશ્વર મહાદેવનું પ્રાચીન મંદિર આવેલું છે.

અહીં, સ્ટુઅર્ટ લાયબ્રેરી આવેલ છે.

ગોધરા તાલુકાની ભૌગોલિક માહિતી

  • 1

ગોધરા

1