બાલાસિનોર
Table of Contents
Toggleબાલાસિનોર તાલુકા વિશે
તાલુકો
બાલાસિનોર
જિલ્લો
મહીસાગર
રાજ્ય
ગુજરાત
દેશ
ભારત
ગામોની સંખ્યા
47
વસ્તી
1,45,823
ફોન કોડ
02690
પીન કોડ
388255
બાલાસિનોર તાલુકાના ગામડા
આલેલા, બાલાસિનોર, બળિયાદેવ, ભાંથલા, બોડેલી, ડખરીયા, દેવ, ધનેલા, ઢાઠી, ઢુંઢલિયા, દોલત પોયડા, ફેલસાણી, ગધાવાડા, ગઢના મુવાડા, ગજા પગીના મુવાડા, ગુંદેલા, ગુંથલી, હાંડીયા, જમિયતપુરા, જનોડ, જેઠોલી, જોરાપુરા, કાદૈયા, કંબોપા, પિલોદરા, રૈયોલી, રાજપુર, રળીયાતા, સાકરીયા, સલિયાવડી, સરોડા, સુતરીયા, વડદલા, વણાકબોરી, વસાદરા, કરણપુર, ખાંડીવાવ, કોતરબોર, કુંજરા, લીંબડી, મનવરપુરા, મેઘલીયા, નવાગામા, ઓઠવાડ, પાંડવા, પરબીયા, પરપડીયા
બાલાસિનોર તાલુકાનો ઇતિહાસ
બાલાસિનોર એક સમયે બાબરી વંશના રાજાઓનું રજવાડું હતું. અહીંનો ગાર્ડન પેલેસ જોવા લાયક છે. હાલ, આ પેલેસ હોટેલમાં તબદીલ કરવામાં આવ્યો છે.
વિશ્વમાં સૌપ્રથમ ડાયનોસોરના છ કરોડ વર્ષ જૂના ઈડા ઈ.સ. 1981માં બાલાસિનોર તાલુકાના રૈયાલીમાંથી મળ્યા હતાં. મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા રૈયાલી ખાતે ડાયનોસોર મ્યુઝિયમ અને ફોસિલ પાર્કનું લોકાર્પણ કરાયું છે. આ ડાયનોસોર મ્યુઝિયમ અને ફોસીલ પાર્ક ભારતનું પ્રથમ અને વિશ્વનું ત્રીજા નંબરનું ડાયનોસોર મ્યુઝિયમ અને ફોસીલ પાર્ક છે.
બાલાસિનોર તાલુકાની ભૌગોલિક માહિતી
- 1
બાલાસિનોર
1