વિસાવદર
Table of Contents
Toggleવિસાવદર તાલુકા વિશે
તાલુકો
વિસાવદર
જિલ્લો
જુનાગઢ
રાજ્ય
ગુજરાત
દેશ
ભારત
ગામોની સંખ્યા
95
વસ્તી
1,40,023
ફોન કોડ
02873
પીન કોડ
362130
વિસાવદર તાલુકાના ગામડા
અમલીયારા, અંબાલા, ઇશ્વરીયા (ગીર), ઇશ્વરીયા-માંડવડ, કનકાઇ, કરકડી, કાગમલ, કાનાવડલા, કાલસારી, કાલાવડ, કાંકચીયાળા, કુતીયા અમલીયારા, કુબા (રાવણી), કોટડા નાના, કોટડા મોટા, ખંભાડા, ખાંભલીયા, ખાંભા (ગીર), ખિજડીયા, ગોરડવાલા, ગોવિંદપરા, ઘંટીયા, ઘોડાસણ, ચાવંડ જુની, ચાવંડ નવી, ચાંપરડા, છાલડા, છેલણકા, જાવલડી, જાંબલા, જાંબુડા, જાંબુડી, જેતલવડ, ઝાંઝેસર, ઢેબર, દાદર (ગીર), દુધાળા, દેવકરણીયા, દેસાઈ વડાળા, નવાણીયા, પિપળીયા હાજાણી, પિયાવા (ગીર), પિરવડ, પિંડખાઇ નાની, પિંડખાઇ મોટી, પ્રેમપરા, બગોયા, બજારીયા, બરડીયા, બારવાનીયા નેસ, બોગડીયા, ભટ્ટ વાવડી, ભલગામ, ભુતડી, મખાણીયા, મહુડા, મહુડી, માણંદીયા, માનાનડીયા, માંગનાથ પીપળી, માંડાવડ, મીયાવડલા, મોણપરી નાની, મોણપરી મોટી, મોણીયા, રતાંગ, રબારીકા, રાજપરા, રાવણી (કુબા), રાવણી (મુંડીયા), રૂપાવટી, લાલપુર, લાસા, લિમધા, લિલીયા, લીલાપાણી, લુંઘીયા, લેરીયા, વડાલા-શેત્રંજ, વાજડી, વિછાવડ, વિરપુર, વેકરીયા, શીરવાણીયા, શોભાવડલા (ગીર), શોભાવડલા (લશ્કર), સરસાઇ, સાપર, સુખપુર, સુદાવડ, હડમતીયા નાના, હડમતીયા મોટા, હરીપુર, હલદરવા નેસ, હસ્નાપુર
વિસાવદર તાલુકાનો ઇતિહાસ
વિસાવદર તાલુકામાં આંબાજળ નદીના કિનારે સુપ્રસિદ્ધ સ્થળ સતાધાર આવેલું છે. અહીં સૌરાષ્ટ્રના સુવિખ્યાત સંત આપાગીગાની સમાધિ આવેલી છે.
ભભરાવો. ગુજરા શ્રી ગીગા બાપુ નું સમાધિ સ્થાન
સંત આપાગીગાની સમાધિ
– જેતલપુર ગામ ખાતે આવેલી હોથલ પદમણીની ગુફાઓ આ તાલુકાનું એક જાણીતું જોવાલાયક સ્થળ છે.
– વિસાવદર તાલુકામાં શાબરી નદીના કિનારે કનકાઈ ખાતે કનકાઈ માતાજીનું તીર્થસ્થાન આવેલું છે.
–
વિસાવદરના સરસઈ ગામે સંત રોહીદાસનો આશ્રમ આવેલો छे.
વિસાવદર તાલુકાની ભૌગોલિક માહિતી
- 1
વિસાવદર
1