જોડિયા
Table of Contents
Toggleજોડિયા તાલુકા વિશે
તાલુકો
જોડિયા
જિલ્લો
જામનગર
રાજ્ય
ગુજરાત
દેશ
ભારત
ગામોની સંખ્યા
55
વસ્તી
85,958
ફોન કોડ
02893
પીન કોડ
361250
જોડિયા તાલુકાના ગામડા
અંબાલા, આમરણ, આણંદા, બાદનપર (અમરાન), બાદનપર (જોડીયા), બાલાચડી, બાલંભા, બરાડી, બેલા, બેરાજા, ભાદરા, ભીમકટા, બોડકા, ધુળકોટ, દૂધઈ, ફડસર, ફાટસર, ગજડી, હડીયાણા, જામસર, જશાપર, જીરાગઢ, જીવાપર, જોડિયા, કેરાલી, કેશીયા, ખારચીયા, ખાવરલ કડો, ખીરી, કોઠારીયા, કોયલી, કુનડ, લખતર, લીંબુડા, માધાપર, માણામોરા, માનપર, માવનુગામ, મેધપર, મોરાણા, નેસડા, પડાણા, પાડાબેકર, પીઠાદ, રાજપર, રામપર પડાબેકોડ, રામનગર, રણજીતપર, રસનળ, શામપર, તરાણા, ટીંબડી, ઉંટબેટ-શામપર, વાવડી, ઝીંઝુડા
જોડિયા તાલુકા વિશે માહિતી
જોડિયા તાલુકાના બાલાછડી ખાતે બાલાછડી સૈનિક શાળા આવેલી છે. તાલુકાનો અ
SAINIK SCHOOL BALACHADI
બાલાછડી સૈનિક શાળા
– જોડિયા તાલુકાના હંસસ્થળી ખાતે દરિયાઈ ભરતીમાંથી વીજળી ઉત્પન્ન કરતું મથક સ્થપાયું છે.
– વર્ષ 2018માં ગુજરાતનો સૌપ્રથમ ખારા પાણીમાંથી મીઠું પીવાનું પાણી બનાવતો ડિસેલિનેશન પ્લાન્ટ જોડિયા ખાતે સ્થપાયો.
જોડિયા તાલુકામાં જોવાલાયક સ્થળો
- 1
જોડિયા તાલુકામાં પ્રખ્યાત
- 1