જામજોધપુર
Table of Contents
Toggleજામજોધપુર તાલુકા વિશે
તાલુકો
જામજોધપુર
જિલ્લો
જામનગર
રાજ્ય
ગુજરાત
દેશ
ભારત
ગામોની સંખ્યા
70
વસ્તી
1,32,498
ફોન કોડ
02898
પીન કોડ
360530
જામજોધપુર તાલુકાના ગામડા
આંબરડી ભુપત, અંબારડી દેરી, અંબારડી જામ, અંબારડી મેધપર, અંબારડી મેવાસા, અમરાપર, બગધરા, બાલવા, બામથીયા, બાવડીદડ, ભરાડ મોટી, ભારડકી, ભોજાબેડી, બુટાવદર, ચીરોડા મુલુજી, ચીરોડા સંગ, ચુર, દલદેવળિયા, ધોરીયો નેસ, ધ્રાફા, ગધાકડા, ઘેલડા, ગુંદા, ગીંગણી, રખાડી, હોથીજી ખાડબા, જામજોધપુર, ઇશ્વરીયા, જામવાડી, જશાપર, કડબલ, કલ્યાણપુર, કરશનપર, કોટડા બાવીસી, કોઠા વીરડી, લાલોઇ, લુવારસર, મહીકી, માલવાડા, માંડાસણ, મેઘપર, મેલાન, મેઠાણ, મોટા વડિયા, મોટી ગોપ, નલીયેરો, નંદાણા, નરમાના, પરાડવા, પાટણ, રબારીકા, સડોદર, સમાણા, સતાપર, શેઠ વડાળા, સિદસર, સોગઠી, સોન વાડીયા, સુખપર ધ્રાફા, સખપુર, તરસાઇ, ઉદેપુર, વડવાળા, વાલાસણ, વનાણા, વાંસજાળીયા, વસંતપુર, વેરાવળ, વિરપુર, ઝીણાવારી
જામજોધપુર તાલુકા વિશે માહિતી
ગોપનું સૂર્યમંદિર જામજોધપુરના ઝીણાવારી ગામમાં ‘વર્તુ’ નદી કિનારે આવેલુ છે જે ગુજરાતનું પ્રાચીનતમ મંદિર छे.
આ મંદિરો મૈત્રકકાળમાં નિર્માણ પામ્યા અને તેનું બાંધકામ ચાલુક્ય શૈલીમાં થયેલ હોવાનું કહેવાય છે. આ મંદિરમાં ગાંધારશૈલીનો પ્રભાવ પણ જોવા મળે छे.
ગોપનું સૂર્યમંદિર
– ગોપના ડુંગર ગોપનાથ મહાદેવ પર બિરાજમાન છે જે એક પૌરાણિક મંદિર છે. ગોપના ડુંગરની તળેટીમાં ટપકેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે.
– આલેચ પાટણની શૈલ ગુફાઓ જામજોધપુર તાલુકાના પાટણ ગામે આવેલી છે જે ‘ખાપરા કોડીયાના ભોયરા’ તરીકે જાણીતું ७.
જામજોધપુર તાલુકામાં જોવાલાયક સ્થળો
- 1
જામજોધપુર તાલુકામાં પ્રખ્યાત
- 1