સતલાસણા
Table of Contents
Toggleસતલાસણા તાલુકા વિશે
તાલુકો
સતલાસણા
જિલ્લો
મહેસાણા
રાજ્ય
ગુજરાત
દેશ
ભારત
ગામોની સંખ્યા
65
વસ્તી
89,546
ફોન કોડ
02761
પીન કોડ
384330
સતલાસણા તાલુકાના ગામડા
આનંદ ભાંખરી, આંકલીયારા, બેડસ્મા, ભાલુ મોટી, ભાલુ નાની, ભાલુસાણા, ભાણાવાસ, ભાટવાસ, ભીમપુર, છેલાણા, છેલપુરા, ધારાવણીયા, ધરોઇ, દુલાણા, ફતેપુરા, ગલાલપુર, ગમનપુરા, ગોઠડા, હાડોલ, હિંમતપુરા, ઇસાકપુરા, જશપુરીયા, જસપુર, કાજીપુર, કાનેડીયા, કુબડા, કેસરપુરા, કેવડાસણ, ખારી, ખિલોડ, ખોદામળી, મોટા કોઠાસણા, નાના કોઠાસણા, માલપુર, મુમનવાસ, નવાવાસ, નેદરડી, નિઝામપુર, ઓતલપુર, પિરોજપુર, રાધુપુરા, રાજપુર (ગઢ), રંગપુર (ગઢ), રાણપુર, રિંછડા, સમરાપુર, સાંતોલા, સરદારપુર, સરતાનપુર, સતલાસણા, સેમોર, શાહુપુરા (ગઢ), શેષપુર, નવા સુદાસણા, તખતપુરા, તાલેગઢ, ટિંબા, ઉમરી, ઉમરેચા, વાઘર, વજાપુર, વાંસડા, વસઇ જસપુરીયા, વાવ, વાવડી
સતલાસણા તાલુકાનો ઇતિહાસ
સતલાસણા તાલુકામાં સાબરમતી નદી પર ધરોઈ બંધ
બાંધવામાં આવ્યો છે.
– સતલાસણા તાલુકો ગઢવાડા વિસ્તાર તરીકે જાણીતો છે. જે એક સમયે મહીકાંઠા એજન્સી તરીકે પ્રચલિત હતો.
સતલાસણા તાલુકાની ભૌગોલિક માહિતી
- 1
સતલાસણા
1