વિજાપુર

તાલુકો

વિજાપુર

જિલ્લો

મહેસાણા

રાજ્ય

ગુજરાત

દેશ

ભારત

ગામોની સંખ્યા

65

વસ્તી

2,57,699

ફોન કોડ

02763

પીન કોડ

382870

વિજાપુર તાલુકાના ગામડા

અબાસણા, અભરામપુરા, અગલોડ, આનંદપુરા, આસોડા, બામણવા, બીલીયા, ભીમપુરા વાલોર, ચાંગોદ, ડાભલા, દગાવાડીયા, ડેરીયા, દેવડા, દેવપુરા, ફલુ, ફુદેડા, ગઢડા, ગણેશપુરા, ગવાડા, ગેરીતા, ઘાંટુધણપુરા, ગુંછાલી, ગુંદરાસણ, હાથીપુરા, હીરપુરા, જંત્રાલ, જેપુર, કમલપુર, કેલીસણા, ખણુસા, ખરોડ, કોલવડા, કોટ, કોટડી, કુકરવાડા, લાડોલ, મલાવ, માલોસણ, મંડાલીખરોડ, માણેકપુર ડાભલા, મોરવાડ, મોતીપુરા, પામોલ, પેઢામલી, પિલવાઇ, રામપુર કોટ, રામપુર કુવાયડા, રણછોડપુરા, રાંસીપુર, સંઘપુર, સરદારપુર, સયાજીનગર, સોજા, સોખડા, સુંદરપુર, તાતોસણ, ટેચવા, ટીટોદણ, ઉબખલ, વડાસણ, વસાઇ, લોદરા, વિજાપુર, વિજાપુર (ગ્રામ્ય), ફતેહપુરા
Vijapur

વિજાપુર તાલુકાનો ઇતિહાસ

વિજાપુર તાલુકાના અસોડા ખાતે જસમલ નાથજી મહાદેવ મંદિર અને કુંડ આવેલા છે.

-> અહિંના ફૂદેડા ગામના ચપ્પા જાણીતા છે.

– સ્વતંત્રતા આંદોલન દરમિયાન ગાંધીજીએ ગંગાબહેનને રેંટિયો શોધી લાવવા કહ્યું હતું અને ગંગાબહેન વિજાપુરમાંથી રેંટિયો લાવીને ખાદીની શરૂઆત કરી.

વિજાપુર તાલુકાની ભૌગોલિક માહિતી

  • 1

વિજાપુર

1