માણસા
Table of Contents
Toggleમાણસા તાલુકા વિશે
તાલુકો
માણસા
જિલ્લો
ગાંધીનગર
રાજ્ય
ગુજરાત
દેશ
ભારત
ગામોની સંખ્યા
56
વસ્તી
2,06,567
ફોન કોડ
02760
પીન કોડ
382845
માણસા તાલુકાના ગામડા
આજોલ, અમરાપુર, અમરપુરા, આંબોડ, અનોડિયા, બદપુરા, બાપુપુરા, ભીમપુરા, બિલોદરા, બોરુ, ચડાસણા, ચરાડા, દેલવાડ, આનંદપુરા, દેલવાડા, ધમેડા, ધોળાકુવા, ફતેપુરા, ગલથરા, ગુલાબપુરા, ગુનમા, હરણહોડા, ઇન્દ્રપુરા, ઇટાદરા, કાનભા, ખડાત, ખરણા, ગોવિંદપુરા, ખાટાઆંબા, કુવાદરા, લાકરોડા, લોદરા, મહુડી, મંડાલી (વિહાર), મકાખડ, માણેકપુર, માણસા, પડુસમા, પાલડી રાઠોડ, પાલડી વ્યાસ, પરબતપુરા, પ્રેમપુરા, પારસા, પાટણપુરા, પુંધરા, રાજપુરા, રામપુરા, રણાસણ, રંગપુર, રિદ્રોલ, સમૌ, સોલૈયા, સોલૈયા, વેડા, વિહાર, મોતીપુરા
માણસા તાલુકા વિશે માહિતી
માણસા તાલુકાની સાબરમતી નદીના કિનારે આવેલ જૈનોનું પ્રસિદ્ધ તીર્થ મહુડીનું પ્રાચીન નામ ‘મધુપુરી હતું’. અહીં પદ્માવતી માતા વિરાજિત છે તથા દેરાસરમાં ઘંટાકર્ણ ભગવાન મહાવીરની મૂર્તિ વિરાજમાન છે. આ મંદિરનો મહિમા છે કે સુખડીનો પ્રસાદ મંદિરના પટાંગણમાં જ આરોગવો જોઈએ.
મહુડીના ઘંટાકર્ણ મહાવીર સ્વામીના મંદિરના સ્થાપક બુદ્ધિસાગર સૂરીશ્વરજી હતા.
–
ઘંટાકર્ણ ભગવાન મહાવીર સ્વામી દેરાસર
મહુડીથી થોડે દૂર ખડાત ગામમાં કોટયાર્ક સૂર્યમંદિરના અવશેષો મળી આવ્યા છે. આ સ્થળ ખડાયતા વણિકોનું તીર્થ સ્થળ ગણાય છે.
– લોદરા ખાતે બાલાહનુમાનનું પ્રસિદ્ધ મંદિર આવેલું છે અહીં આયુર્વેદ કોલેજ આવેલી છે.
માણસા તાલુકામાં જોવાલાયક સ્થળો
- 1
માણસા તાલુકામાં પ્રખ્યાત
- 1