હળવદ
Table of Contents
Toggleહળવદ તાલુકા વિશે
તાલુકો
હળવદ
જિલ્લો
મોરબી
રાજ્ય
ગુજરાત
દેશ
ભારત
ગામોની સંખ્યા
79
વસ્તી
1,71,000
ફોન કોડ
02758
પીન કોડ
363330
હળવદ તાલુકાના ગામડા
અજીતગઢ, ભલગામડા, બુટવાડા, બોરડી, ચંદ્રગઢ, ચરાડવા, ચીત્રોડી, ચુંપણી, દેવળીયા, દેવીપુર, ધનાળા, ઢવાણા, ધુળકોટ, દીઘડીયા, ડુંગરપુર, એંજાર, ધાનળા, ઘનશ્યામનગર, ખેતરડી, ચાડધ્રા, ગોરીઘનશ્યામપુર, ગોલાસણ, હળવદ, ઈંગોરાળા, ઇસનપુર, જોગડ, જુના અમરાપર, જુના દેવાળીયા, કડિયાણા, કવાડીયા, કેદારિયા, ખોડ, કીડી, કોયબા, લીલાપર, માલણીયાદ, માણેકવાડા, માનગઢ, ભાલગામડા, મંગળપુર, માનસર, માથક, માયાપુર, મયુરનગર, મેરુપર, મીયાણી (અથવા મિયાણી), નવા અમરપર, નવા દેવાળીયા, નવા ઘનશ્યામગઢ, નવા ધાંટીલા, પલાસણ, પાંડાતીરથ, પ્રકાશનગર, પ્રતાપગઢ, રણછોડગઢ, રાણેકપર, રણજિતગઢ, રણમલપુર, રાતાભેર, રાયધરા, રાયસંઞપર, ગાંધીપુર, સમલી, સાપક્ડા, સરંભડા, શીરોઈ, શીવપુર (અથવા શિવપુર), શ્રીજીનગર, સુખપર, સુંદરગઢ, સુંદરી, સુરવદર, સુર્યનગર, સુસવાવ, ઇશ્વરનગર, ટિકર, વાંકીયા, વાટાવદર, વેગડવાવ
હળવદ તાલુકાનો ઇતિહાસ
હળવદનો પાયો રાજા રાજોધરજીએ ઈ.સ. 1488માં મહાવદ તેરસ શિવરાત્રિના રોજ નાંખ્યો હતો.
– એક સમયના ઝાલાવાડનું પાટનગર હળવદ પાળિયાના શહેર તરીકે જાણીતું છે. અહીં 300થી વધારે પાળિયાઓ હયાત છે. હળવદની ચારે તરફ કિલ્લાઓ અને ગઢ આવેલા છે. હળવદ પ્રાચીન સમયમાં ‘હલપદ્ર’ તરીકે ઓળખાતું હતું.
– શરણેશ્વરમંદિર પાસે આવેલી પ્રાચીન વાવ અને સુંદરી ભવાનીનું મંદિર હળવદના જોવાલાયક સ્થળો છે. સુંદરી ભવાની મંદિરએ પુરાતત્વ વિભાગ દ્વારા રક્ષિત સ્મારક જાહેર કરવામાં આવ્યું છે.
હળવદનું મોરબીમાં જોડાણ થયું તે પહેલા હળવદ સુરેન્દ્રનગરનો ભાગ હતું.
– હળવદમાં આવેલ દરબારગઢ અને શરણેશ્વર મહાદેવજીનું મંદિર જોવાલાયક છે.
હળવદ તાલુકાની ભૌગોલિક માહિતી
- 1
હળવદ
1