અમીરગઢ

તાલુકો

અમીરગઢ

જિલ્લો

બનાસકાંઠા

રાજ્ય

ગુજરાત

દેશ

ભારત

ગામોની સંખ્યા

69

વસ્તી

1,32,354

ફોન કોડ

02742

પીન કોડ

385130

અમીરગઢ તાલુકાના ગામડા

અજાપુર મોટા, અજાપુર વાંકા, આંબાપાણી, અમીરગઢ, આવળ, અવાળા (અરણીવાડા), બળુન્દ્રા, બંટાવાડા, ભમરીયા, ભાયલા, ચિકણવાસ, દાભચત્રા, ડાભેલા, ડાભેલી, દેરી, ધનપુરા, ધનપુરા (ઢોળીયા), ઢોળીયા, ડુંગરપુરા, ગઢડા, ગંજી, ગવરા, ઘાંઘુ, ઘાંટા, ઘોડા, ઈકબાલગઢ, ઈસવાણી, જેઠી, જોરાપુરા, જુની રોહ, જુની રોહ (સરોત્રી), કકવાડા, કાળી માટી, કાનપુરા, કંસારાવીડ, કપાસીયા, કરઝા, કરમદી, કેંગોરા, ખજુરીયા, ખાપા, ખાપરા, ખારા, ખારી, ખેમરાજીયા, ખુણીયા, કીડોતર, લક્ષ્મીપુરા, માંડલીયા, માનપુરીયા, નીચલો બંધ, પેડચોલી, રબારણ, રબારીયા, રાજપુરીયા, રામપુરા (વડલા), સરોત્રા, સવાણીયા, સોનવાડી, સુરેલા, ટાઢોલી, ઉમરકોટ, ઉપલો બંધ, વાઘદડી, વાઘોડીયા, વેરા, વિરમપુર, ઝાબા, ઝાંઝરવાવ
Amirgadh

અમીરગઢ તાલુકા વિશે માહિતી

અમીરગઢ તાલુકાનું મુખ્ય મથક ઈકબાલગઢ છે.

– અમીરગઢમાં અરવલ્લીની પર્વતમાળામાં આવેલું મહાભારત યુગનું કેદારનાથ મહાદેવ તથા બનાસ નદીના કિનારે આવેલું વિશ્વેશ્વરનું પૌરાણિક મંદિર જોવા લાયક સ્થળ છે. તે ઉપરાંત અમીરગઢ તાલુકાના સરોત્રા ગામે બાવન ધ્વજ મંદિર આવેલુ છે.

અમીરગઢ તાલુકામાં જોવાલાયક સ્થળો

  • 1

અમીરગઢ તાલુકામાં પ્રખ્યાત

  • 1