બાયડ
Table of Contents
Toggleબાયડ તાલુકા વિશે
તાલુકો
બાયડ
જિલ્લો
અરવલ્લી
રાજ્ય
ગુજરાત
દેશ
ભારત
ગામોની સંખ્યા
124
વસ્તી
2,06,391
ફોન કોડ
02779
પીન કોડ
383325
બાયડ તાલુકાના ગામડા
અહમદપુરા, અજબપુરા, અકોડીયા, અલાણા, અલવા, અમરગઢ, આંબાગામ, આંબલિયારા, અમીયાપુ૨, અમોદરા, અમરાપુર, બાદરપુરા, બાયડ, ભાજપુર, ભુખેલ, ભુંડાસણ, બીબીની વાવ, બીબીપુરા, બોરડી, બોરમાથ, બોરોલ, ચમારપુર, ચાંપલાવત, ચાંદરેજ, ચોઇલા, છાપરીયા, છભાઉ, ડાભા, દહેગામડા, દખણેશ્વર, દલપતપુરા, ડેમાઇ, દેરીયા, દેરોલી, દેસાઇપુરા કંપો, ધરમાદી વાંટા, ધોમ, દોલપુર (ગબાત), દોલપુર (રમાસ), દોલપુર (સાઠંબા), ફાટા ધીરપુરા, ફતેપુર, ફતેપુર (દાભા), ગબાત, ગણેશપુરા (આંબલિયારા), ગણેશપુરા (સાઠંબા), ઘોડનાળ, ગોતાપુર, ગુલાબપુરા, હમીરપુર, હાથીપુરા, હેમાત્રાલ, ઇન્દ્રાણ, જાલમપુરા (સાઠંબા), જંત્રાણ, જીતપુર, જીતપુર (અકોડીયા), જીતપુર (રામસી), જોધપુર, જુમાત્રાલ, જુનાવાડા, કાદવીયા, કાળાજીના મુવાડા, કાશીયાવાટ, ખારી, કોજણ, કોટડા, લાલપુર, લાલપુર (મોટા), લાંક, લીમ્બ, માધવ કંપો, મહાદેવપુરા, માનપુર, માથાસુલીયા, મોતીપુરા (સાવેલા), મુડીયા, મુંજીના મુવાડા, નાભેલા, નાગાનો મઠ, નારમીંયાની મુવાડી, નારસેલા, નેત્રોડીયા, ઓઢા, પગીયાના મુવાડા, પાલડી, પટેલની મુવાડી, પીપોદરા, પ્રાંતવેલ, રડોદરા, રમાસ, રાણેચી, રતનપુર, રુગનાથપુર (ભુખેલ), રુગનાથપુરા, રૂપનગર, સાંગલ, સરસોલી, સાઠંબા, સાવેલા, સેમાલીયા, સીમલજ, સુલતાનપુર, તખતપુરા, તખતપુરા (સાઠંબા), તલોદ, તેનપુર, તોટુ, ઉંટરડા, વજાવાટ, વજેપુરા ગામ, વજેપુરા કંપો, વાંકાનેડા, વાંટા, વાંટડા બાયડ, વાંટડા કવાઠ, વારેણા બોર ટીંબા, વસાદરા, વાસણા મોટા, વાસણી, વાસણીરેલ, વાત્રકગઢ, વિજયગંજ, ઝાંખરીયા
બાયડ તાલુકા વિશે માહિતી
અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકામાં ડાભા ગામ પાસે વાત્રક નદી પર ‘ઝાંઝરીનો’ અદ્ભૂત ધોધ આવેલો છે. આ ધોધને બીજી ભાષામાં ઝાંઝરી ધરો અથવા ભગીયો ઘરો પણ કહેવામાં આવે છે. અહીં ગંગા માતાનું મંદિર આવેલું છે.
બાયડ તાલુકામાં જોવાલાયક સ્થળો
- 1
બાયડ તાલુકામાં પ્રખ્યાત
- 1