ભેંસાણ
Table of Contents
Toggleભેંસાણ તાલુકા વિશે
તાલુકો
ભેંસાણ
જિલ્લો
જુનાગઢ
રાજ્ય
ગુજરાત
દેશ
ભારત
ગામોની સંખ્યા
46
વસ્તી
79,712
ફોન કોડ
02873
પીન કોડ
362020
ભેંસાણ તાલુકાના ગામડા
ઉમરાળી, કારિયા, કાળા ગડબા, ખંભાળીયા, ખારચીયા, ગરથા, ગોરખપુર, ગોરવીયાળી, ચણાકા, ચૂડા, છોડવડી, જુની ધારી ગુંદાળી, ડમરાળા, દુધાળા, ધોળવા, નવા વાઘણીયા, નવી ધારી ગુંદાળી, નાના ગુજરીયા, પતુરણ, પરબ વાવડી, પસવાળા, પાટલા, પાટવાડ, પીપળીયા તડકા, બરવાળા, બામણગઢ, ભાટગામ, ભેંસાણ, મથુરા થાણા, માલીડા, માંડવા, મેંદપરા, મોટા ગુજરીયા, મોરવાડા, રણશીવાવ, રતનપરા, રફાળીયા, રાણપુર, વાંદરવાડ, સરદારપરા, સામતપરા, સાંકરોળા, સુખપુર, હડમતિયા (ખજૂરી), હડમતિયા (ખાખરા), હડમતિયા (વિશાળ)
ભેંસાણ તાલુકાનો ઇતિહાસ
ભેસાણ તાલુકાના પરબ-વાવડી ગામે પરબધામ નામનું મહત્વનું આસ્થાનું કેન્દ્ર આવેલું છે. આ સ્થળે સત્ દેવીદાસ અને અમર દેવીદાસની સમાધિ આવેલી છે. અહીં અષાઢી બીજના દિવસે ભવ્ય મેળો ભરાય છે. દંતકથા મુજબ દેવો રબારી કુષ્ઠ (લેપ્રોસી) રોગના દર્દીઓની સેવા કરતો તેમની સાથે આહિર કન્યા અમરબાઈ પણ આ કાર્યમાં જોડાઈ ગયાં. તે બાદમાં દેવો રબારી સત્ દેવીદાસના નામથી અને અમરબાઈ સત્ અમરદેવીદાસના નામથી ઓળખવા લાગ્યા.
ભેંસાણ તાલુકાની ભૌગોલિક માહિતી
- 1
ભેંસાણ
1