Table of Contents
Toggleચાણસ્મા
ચાણસ્મા તાલુકા વિશે
તાલુકો
ચાણસ્મા
જિલ્લો
પાટણ
રાજ્ય
ગુજરાત
દેશ
ભારત
ગામોની સંખ્યા
59
વસ્તી
1,30,743
ફોન કોડ
02734
પીન કોડ
384220
ચાણસ્મા તાલુકાના ગામડા
ભાટસર, ભાટવાસણા, બ્રાહ્મણવાડા, ચાણસ્મા, ચવેલી, છામીછા, દણોદરડા, દંતકરોડી, દેલમાલ, ધાણોધરડા, ધારમોડા, ધારપુરી, ધીણોજ, ફિંચાલ, ગલોલીવાસણા, ગંગેટ, ગોખરવા, ઈસ્લામપુરા, ઈટોડા, જાખાના, જસાલપુર, ઝીલીયા, ઝીલીયાવાસણા, જીતોડા, કમલપુર, કંબોઈ, કરોડા, કેસણી, ખારા ધારવા, ખારી ધારીયાલ, ખોખલા, ખોરસમ, લણવા, મંડલોપ, માણીયારી, મેરવાડા, મેસરા, મીઠા ધારવા, મીઠી ધારીયાલ, મુળથાણિયા, નારણપુરા, પલાસર, પિંપાલ, પિંધરપુરા, રામપુરા, રણાસણ, રૂપપુર, સરદારપુરા, સરસાવ, સેલાવી, સેણધા, સેંધાલ, સેવલા, સોજીંત્રા, સુણસર, ટાકોદી, વડાવલી, વસાઈ, વસાઈપુરા

ચાણસ્મા તાલુકા વિશે માહિતી
દેલમાલ ખાતે દાઉદી વ્હોરા સમાજની હજરત હસનપીરની આવેલી છે. દરગાહ
– દેલમાલની મધ્યમાં લિમ્બોજ માતાજીનું મંદિર સ્થાપત્યકલાનો ઉત્તમ નમૂનો छे.
– ચાણસ્માના રૂહાવી ખાતે નીલકંઠેશ્વર મહાદેવ મંદિર અને સંડેર ખાતે સંડેરી માતાનું મંદિર આવેલું છે.