દાહોદ સીટી
Table of Contents
Toggleદાહોદ સીટી વિશે
તાલુકો
દાહોદ સીટી
જિલ્લો
દાહોદ
રાજ્ય
ગુજરાત
દેશ
ભારત
ગામોની સંખ્યા
88
વસ્તી
8,80,845
ફોન કોડ
02673
પીન કોડ
389151
દાહોદ સીટીના ગામડા
અગાવાડા, બાંડીબાર, બાવકા, ભાંભોરી, ભાઠીવાડા, ભુતોડી, બોરડી ઇનામી, બોરડી ખુર્દ, બોરખેડા, બોરવણી, બ્રહ્મખેડા, ચાંદાવાડા, ચાંદવણા, છાપરી, છાયણ, ચોસાલા, દાસલા, ડેલસર, ધામરડા, દાહોદ, ડોકી, ડુંગરપુર, ડુંગરા, ફ્રીલેન્ડગંજ, ગડોઇ, ગામલા, ગુંદીખેડા, હીમાળા, ઇટાવા, જલાટ, જેકોટ, જુનાપાણી, કાલી તલાઇ, કરમચંદનુ, ખેડુન, કાઠલા, કતવારા, ખજુરી, ખાંગેલા, ખાંપરીયા, ખરેડી, ખરોદ, ખરોદા, ખેંગ, ખોડવા, ખુટખેડા, કોટડા બુજર્ગ, કોટડા ખુર્દ, લીલાર, લીમડાબારા, માંડાવાવ, મોટી ખરાજ, મોટી લછેલી, મુવાલીયા, નગરાળા, નાની ખરાજ, નાની લછેલી, નસીરપુર, નવાગામ, નીમનાલીયા, પુંસરી, રાબડાલ, રાછરડા, રાજપુર, રામપુરા, રાણાપુર બુજર્ગ, રાણાપુર ખુર્દ, રાવલીખેડા, રેંટિયા, રોઝમ, સાકરદા, સાલાપાડા, સિમાલીયા ખુર્દ, તણછીયા, ટાંડા, તરવાડીયા હિંમત, તરવાડીયા ભાઉ, તરવાડીયા વજા, ટિમરદા, ઉચાવણીયા, ઉડાર, ઉકરડી, ઉસારવણ, વાંભોરી, વાંકીયા, વારવાડા, વિજાગઢ, ઝરી ખુર્દ
દાહોદ સીટી વિશે માહિતી
કવિ ન્હાનાલાલ દાહોદને ‘સૂર્યના પ્રવેશ દ્વાર’ તેમજ ‘ગુજરાતના પૂર્વના દરવાજા’ તરીકે ઓળખાવે છે.
– દાહોદ તાલુકાના બાવકા ખાતે પ્રાચીન શિવ પંચાયતન મંદિરો આવેલા છે. જે હાલ ભગ્ન અવસ્થામાં જોવા મળે છે.
–
આ મંદિરોનું નિર્માણ સોલંકી શાસન દરમિયાન થયું હતું. આ મંદિરોને સોલંકી વંશના રાજા ભીમદેવ બીજાના સમયમાં મહંમદ ગઝનવીએ નુકસાન પહોંચાડયું હતું. દાહોદના આ મંદિરને ‘ગુજરાતનાં ખજૂરાહો’ તરીકે ઓળખવામાં આવે છે.
ગુજરાત રાજ્યના પ્રથમ પ્લાસ્ટિક કેફેની શરૂઆત દાહોદ ખાતે કરવામાં આવી હતી. તેનો મુખ્ય ઉદ્દેશ પ્લાસ્ટિક કચરાનો ઘટાડો, પુનઃઉપયોગ અને અન્ય વસ્તુમાં રૂપાંતર કરવાનો છે. પર્યાવરણ પ્રત્યે લોકોને જાગૃત ક૨વા તેમજ જિલ્લાને પ્લાસ્ટિક મુકત કરવાના ભાગરૂપે પ્લાસ્ટિક કેફે શરૂ કરાયું છે.
દાહોદ સીટીમાં જોવાલાયક સ્થળો
- 1
દાહોદ સીટીમાં પ્રખ્યાત
- 1