દાંતા

તાલુકો

દાંતા

જિલ્લો

બનાસકાંઠા

રાજ્ય

ગુજરાત

દેશ

ભારત

ગામોની સંખ્યા

182

વસ્તી

2,24,839

ફોન કોડ

02749

પીન કોડ

385120

દાંતા તાલુકાના ગામડા

અભાપુરા, અદેરાન (દાંતા), અદેરાન (માંકડી), અંબાઘાંટા, અંબાજી, આંબલીમાળ, આમલોઈ, બળવંતપુરા, બામણીયા, બામણોજ, બાણોદરા, બરવાસ, બેડા, બેડાપાણી, બેગડીયાવાસ, ભચાડીયા, ભદ્રમાળ, ભાંખરી, ભાણપુર, ભવાનગઢ, બોરડીયાળા, છોટા બામોદરા, છોટા પિપોદરા, ચિખલા, ચોકીબોર, ચોરાસણ, ચોરી, દાભચતરા, દલપુરા, દાંતા, દેરીચારડા, દેવળીયાવાળી વાવ, ધાબાની વાવ, ધગાડીયા, ધમણવા, ધારેડા, ધ્રાંગીવાસ, દિવડી, ગઢ (દાંતા), ગઢ (મહુડી), ગાજીપુર, ગણપીપળી, ગણછેરા, ગાંગવા, ઘંટોડી, ઘોડાટાંકણી, ઘોરાડ, ગોધણી, ગોઠડા, ગુડા, હળાદ, હરીગઢ, હરીવાવ, હાથીપગલા, હેડો, જગતપુરા, જાલાણા, જાંબેરા, જામરુ, જસવંતગઢ, જસવંતપુરા (દાંતા), જસવંતપુરા (હડદ), જસ્વાપુર (માંકડી), જાવરા, જેતવાસ, ઝરીવાવ, ઝુમફળી, જીતપુર, જોધસર, જોરાપુરા, કણબીયાવાસ, કણાગર, કાંસા, કાંટીવાસ, કરણપુર, કેંગોરા, કેસરપુરા, ખાઇવડ, ખંધોરા, ખાંટાની મગરી, ખાતળ, ખેરની ઉંબરી, ખેરમાળ, ખેરોજ, ખોખરબીલી, ખોખરીયાવાસ, કોદરાવી રાણપુર, કોટેશ્વર, કોયલાપુર, કુકડી, કુંભારીયા, કુંડેલ, કુંવારસી, લોટોલ, મચકોડા, મધુસુદનપુરા, મગવાસ, મહોબતગઢ (દાંતા), મહોબતગઢ (હડદ), મહુડા, મહુડી, માલ, માંછલા, મંડાલી, માંકણચંપા, માંકડી, માનપુર (ઘોરાડ), માનપુર (પેથાપુર), મીરણવાસ, મોરડુંગરા, મોટા બામોદરા, મોટા પિપોદરા, મોટાસડા, મોતીપુરા, નાગેલ, નાઇવાડા, નાનાસડા, નાના તુડીયા, નારગઢ, નવાણિયા, નવાનું પાદર, નવાવાસ (દાંતા), નવાવાસ (હડદ), પાડલીયા, પાંછા, પણીયારી, પણુન્દ્રા, પાસીયા, પાતળીયા, પેથાપુર, પિપળાવાળી વાવ, પીઠ (નવાનગર), પૃથ્વીરાજગઢ, પુંજપુર, રઘપુર, રંગપુર, રાની ઉંબરી, રાણીકા, રણોલ, રાણપુર, રતનપુર, રાયણીયા, રીંછડી, રૂપપુરા, રૂપવાસ, સામૈયા, સનાલી, સાંઢોસી, સંતપુર, સરકલા, સરહદ છાપરી, સવાઇપુરા, સેંબાળ, સેંબાલીયા, સેંબળપાણી, સેંકડા, સિયાવાડા, સોળસંદા, સુલતાનપુર, તળેટી, તરંગડા, ટેકરી, થલવાડા, થાણા, તોડા, તોરણીયા, ઉદાવાસ, ઉંબરા, ઉમેદપુરા, ઉણોદરા, વડનાળ, વડવેરા, વગડાક્યારી, વઘડાચા, વજાસણા, વાસી, વેકરી, વેલવાડા, વિજલાસણ, વિરમવેરી, વિરપુર લોટોલ, વિરપુર હડદ
Danta

દાંતા તાલુકા વિશે માહિતી

કોટેશ્વર નજીક સરસ્વતી નદીનું ઉદ્ગમ સ્થાન આવેલું છે. અહીં, રામાયણ લેખનનો પ્રારંભ થયો હોવાની લોકવાયકા મુજબનો વાલ્મિકી આશ્રમ અહીં આવેલો છે.

રાણાકુંભાએ દાંતા તાલુકામાં આવેલ કુંભારિયા ગામ સ્થાપ્યું હતું. અહીં 22મા તીર્થંકર નેમિનાથનું જૈન મંદિર તથા કુંભેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. જેને સોલંકી વંશના રાજા ભીમદેવ સોલંકીના મંત્રી વિમલ શાહે બંધાવ્યું હતું.

– જેસોરની ટેકરીઓ દાંતા અને પાલનપુર તાલુકા વચ્ચે આવેલી છે. દાંતા તાલુકો ઉચ્ચ ગુણવત્તાયુક્ત આરસપહાણના ઉત્પાદન માટે જાણીતો છે.

દાંતા તાલુકામાં જોવાલાયક સ્થળો

  • 1

દાંતા તાલુકામાં પ્રખ્યાત

  • 1