ડેડીયાપાડા

તાલુકો

ડેડીયાપાડા

જિલ્લો

નર્મદા

રાજ્ય

ગુજરાત

દેશ

ભારત

ગામોની સંખ્યા

165

વસ્તી

1,74,449

ફોન કોડ

02649

પીન કોડ

393040

ડેડીયાપાડા તાલુકાના ગામડા

અલમાવાડી, અંબાડદેવી (સિયાલી), આંબાવાડી, અણદુ, અંજનવાઇ, અરેઠી, બાબદા, બાલ, બાંડી સેરવાણ, બાંતાવાડી, બારસણ, બયડી, બેબાર, બેસણા, ભરાડા (બેડદા), ભરાડા (રેલવા), ભરાડા (બારસણ), ભાટપુર, ભુતબેડા (ભુતબંગલા), બોગજ, બોરે, બોરીપીઠા, ચિકદા, ચોપડી, ચુલી, દાભવણ, ડાબકા, દાંડાવાડી, ડેડીયાપાડા, દેવીપાડા, ધનોર, ડુમખલ, દુથાર, ફુલસર, ગઢ, ગડી, ગાજરગોટા, ગંગાપુર, ગારદા, ઘણખેતર, ઘણપીપર, ઘાંટોલી, ઘોડી, ગીચડ, ગોલવણ, ગોપાલીયા, ગુલદા (ચામ), હરીપુરા, ઇહદલાવી, જામ્બાર, જામની, જરગામ, ઝાંક, જુના મોસદા, કાબરીપાઠાર, કાકરપાડા, કલતર, કમોદવાવ, કણબુડી, કણજાઇ, કણજાલ, કણજી, કાંટીપાણી, કરતાલ, કેવડી, ખૈડીપાડા, ખાજલીદાબડા, ખામ, ખાપરબુડા, ખરચીપાડા, ખાટમ, ખોડાઆંબા, ખોખરાઉમર (ઝરણાવાડી), ખુદાડી, ખુપર (બોરસણ), કોકમ, કોકટી, કોલીવાડા (બોગજ), કોલીવાડા (પાણગામ), કુકડદા, કુંડીઆંબા, કુટિલપાડા, લાડવા, મગરદેવ, માલ, મંછીપાડા, માંડલા, મથાસર, મથાવલી, મેડ્યુસાગ, મોહબી, મોહબુડી, મોજરા, મોરજડી, મોસીટ, મોસ્કુટ, મોસ્કુવા, મોટા સુકાઆંબા, મોટી બેડવાણ, મોટી દાબેરી, મોટી કાલબી, મોટી કોરવાઇ, મોટી સીંગલોટી, મુલ્કાપાડા, નામગીર, નાના સુકાઆંબા, નાની બેડવાણ, નાની ભમરી, નાની સીંગલોટી, નવાગામ (પાનુડા), નવાગામ (ડેડીયાપાડા), નીંઘટ, નિવાલ્દા, ઓલગામ, પાચઉમર, પનગામ, પાનખલા (માથાસર), પાનખલા (શીશા), પાનસર, પાનુડા, પાટડી, પાટવલી, પિંગલાપાડા, પિપરવટી, પિપલા, પિપલોદ, પોમલાપાડા, રાખસકુંડી, રાલ્દા, રામભવા, રેલ્વા, રોહદા, રોજઘાટ, રુખલ, સાબુટી, સડા, સગાઇ, સજનવાવ, સામરઘાટ, સામરપાડા (સીદી), સામરપાડા (થવા), સામોટ, સાંકલી, સેજપુર, શેરવાઇ, શીશા, શીશખુંટા, સિગળગભાણ, સોલીયા, સોરાપાડા, સુકવાલ, તાડપા, તાબદા, થપાવી, ટીલીપાડા, ટિમ્બાપાડા, ઉમરાણ, વાડવા, વાડીવાવ, વડપાડા, વાઘઉમર, વાંદરી, વેડછા, ઝડોલી, ઝરણાવાડી
Dediapada

ડેડીયાપાડા તાલુકાનો ઇતિહાસ

ડેડિયાપાડા તાલુકાના કોકટી ગામ પાસે નિનાઈ ધોધ આવેલો છે.

ડેડિયાપાડામાં શૂલપાણેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે.

૨મણીય સ્થળ માલસામોટ ડેડિયાપાડા તાલુકામાં આવેલું છે.

– શૂલપાણેશ્વર પાસે મોખડી ઘાટ નામે ઓળખાતો શૂલપાણેશ્વરનો ધોધ આવેલો છે.

ડેડીયાપાડા તાલુકાની ભૌગોલિક માહિતી

  • 1

ડેડીયાપાડા

1