ડીસા

તાલુકો

ડીસા

જિલ્લો

બનાસકાંઠા

રાજ્ય

ગુજરાત

દેશ

ભારત

ગામોની સંખ્યા

124

વસ્તી

1,35,869

ફોન કોડ

02744

પીન કોડ

385535

ડીસા તાલુકાના ગામડા

અગડોલ, આગથળા, અખોઇ મોટી, અખોઇ નાની, આસેડા, બાઇવાડા, બલોધર, ભાચળવા, ભડથ, ભાદરા, ભદ્રમાલી, ભાકડીયાલ, ભીલડી, ભોયણ, બોદાલ, બુરાલ, ચંદાજી ગોળિયા, ચત્રાળા, ચોરાપરબડી, ચેકરા, છત્રાળા, ચોરા, દામા, દસાનાવાસ, દવાસ, દેદોલ, ડીસા, ધનવાડા, ધનપુરા, ધારીસણા, ધારપાડા, ઢેઢાલ, ઢુવા, દોડાણા, ફાગુદરા, ફતેપુરા, ગેનાજી રબારી ગોળિયા, ઘડા, ઘરનાળ નાની, ગોઢા, ગુગળ, જાવલ, ઝાબડીયા, ઝેરડા, જોરાપુરા, જૂના ડીસા, કણઝરા, કાંટ, કાસરી, કોચાસણા, કોટેડા, કોઠા, કુચાવાડા, કુદા, કુંપટ, કુંવારાપાદર, ખડોસણ, ખેંટવા, લટીયા, લક્ષ્મીપુરા, લોરવાડા, લુણપુર, મહાદેવીયા, માલગઢ, માણેકપુરા, મેડા, મોરથલ ગોળિયા, મુડેથા, નાગફણા, નાના કાપરા, નાંદલા, નાવા, નવા ભીલડી, નેસડાજુના, નેસડાનવા, ઓધવા, પાલડી, પમરુ, પેછડાલ, રાજપુર, રામપુરા, રામસણ, રમુણ, રામવાસ, રાણપુર આથમણોવાસ, રાણપુર ઉગમણોવાસ, રાણપુર વચલોવાસ, રસાણા મોટા, રસાણા નાના, રતનપુરા, રોબાસ મોટી, રોબાસ નાની, સદરપુર, સમાઉ મોટાવાસ, સમાઉ નાનાવાસ, સણાથ, સાંદીયા, સરાત, સવિયાણા, શમશેરપુરા, શેરગંજ, શેરપુરા, સોદાપુર, સોટંબળા, સોયલા, સુંઠીયા, તાલેગઢ, તાલેપુરા, ટેટોડા, થેરવાડા, વડાવળ, વડાલી ફાર્મ, વાહરા, વરણ, વાસડા, વાસણા જુના ડીસા, વાસણા વાટમ, વેળાવાપુરા, વિરુણા, વિરુવાડા, વિઠોદર, યાવરગંજ, યાવરપુરા, ઝેણાલ
Deesa

ડીસા તાલુકા વિશે માહિતી

પ્રાચીન સમયમાં ‘દેવીગામ’ તરીકે જાણીતુ હતું જે પછીથી અપભ્રંશ થઈને ‘ડીસા’ નામ પડયું.

બનાસકાંઠાનો ડીસા તાલુકો સમગ્ર ભારતમાં બટાકાના ઉત્પાદનમાં પ્રથમ ક્રમ ધરાવે છે. તેથી ગોળક્રાંતિના શહેર તરીકે જાણીતું છે.

ગુજરાતનું સૌથી વધુ તાપમાન ઉનાળા દરમિયાન બનાસકાંઠાના ડીસા ખાતે નોંધાય છે. (શિયાળા દરમિયાન સૌથી નીચું તાપમાન કચ્છના નલિયામાં રહે છે.)

– પ્રાચીન જૈન તીર્થ ભીલડિયાજી ડીસા તાલુકામાં આવેલું છે. અહીં 23મા જૈન તીર્થંકર પાર્શ્વનાથની મૂર્તિ બિરાજમાન છે.

ડીસા તાલુકામાં જોવાલાયક સ્થળો

  • 1

ડીસા તાલુકામાં પ્રખ્યાત

  • 1