ધરમપુર
Table of Contents
Toggleધરમપુર તાલુકા વિશે
તાલુકો
ધરમપુર
જિલ્લો
વલસાડ
રાજ્ય
ગુજરાત
દેશ
ભારત
ગામોની સંખ્યા
110
વસ્તી
1,91,694
ફોન કોડ
02633
પીન કોડ
396050
ધરમપુર તાલુકાના ગામડા
આવધા, આવળખાંડી, આસુરા, આંબા તલાટ, ઉકતા, ઉપલાપાડા, ઉલાસપેઢી, ઓઝરપાડા, કરંજવેરી, કાકડકુવા, કાંગવી, કુરગામ, કેલવણી, કોરવલ નાની, કોરવલ મોટી, કોસબડી નાની, કોસબડી મોટી, કોસીમપાડા, ખટાણા, ખડકી, ખપાટીયા, ખામદહાડ, ખારવેલ, ખાંડા, ખોબા, ગડી, ગનવા, ગુંદીયા, ગોરખદા, ચાવરા, ચાસમાંડવા, ચીંચોઝર, જાગીરી, જામલીયા, ઝરીયા, ટિટુખડક, ઢાંકવળ, ઢોલડુંગરી નાની, ઢોલડુંગરી મોટી, તનછીયા, તાનકી, તામછડી, તિસ્કરી તલાટ, તુતરખેડ, તુમ્બી, દાંડવેલ, ધરમપુર, ધામણી, નડગધરી જંગલ, પાનવા, પાયખેડ, પાંડવખડક, પિપરોલ, પિપલપાડા, પિંડવળ, પીરમાળ, પેનધા, પોંઢા જંગલ, પંગારબારી, ફુલવાડી, બરુમાળ, બામટી, બારસોળ, બારોલીયા, બિલપુડી, બિલ્ધા, બોકડધરા, બોપી, ભનવળ, ભવથાણ અંબોસી, ભવથાણ જંગલ, ભવાડા (તલાટ), ભાંભા, ભુતરુણ, ભેંસદરા, મધુરી, મનાઇચોંડી, મરઘમાળ, મામાભાચા, માંકડબન, મુરદડ, મોરદહાડ, મોલવેરી, મોહના કવચાલી, મોહપાડા, રાજપુરી જંગલ, રાજપુરી તલાટ, રાનપાડા, રાનવેરી, લાકડમાળ, લુહેરી, વણખાસ, વનઝલાટ, વહિયાળ નાની, વાઘવળ, વાઠોડા, વાંસદા જંગલ, વિરવળ, શેરીમાળ, સજાની બરાડા, સાદડવેરા, સામરસીંગી, સાંતવાંકલ, સિદુમ્બર, સીસુમાળ, સીંગરમાળ, સોનદર, હનમંતમાળ, હાથણબારી, હેદરી
ધરમપુર તાલુકા વિશે માહિતી
ધરમપુર એક સમયે રામનગર રાજ્ય તરીકે ઓળખાતું હતું. આ રાજ્યની સ્થાપના ચિતોડના સિસોદીયા વંશના રાજાએ કરી હતી તથા ઈ.સ. 1360માં રાણા ધરમશાહ દ્વારા આ રાજ્યનું નામ ધરમપુર કરવામાં આવ્યું હતું.
– ધરમપુર ખાતે આવેલું રાધાકૃષ્ણ મંદિર જોવાલાયક સ્થળ છે. આ ઉપરાંત, બરૂમાળ ખાતે ભાવભાવેશ્વર મંદિર આવેલું છે.
– ધરમપુર તાલુકામાં પ્રખ્યાત બીલપુડી (માવલીનો ધોધ) અને શંકર ધોધ આવેલા છે.
– વર્ષ 2016માં 67મા વન મહોત્સવની ઉજવણી દરમિયાન ધરમપુર તાલુકાના બાલચોંઢી ગામ ખાતે ‘આમ્રવન’ની સ્થાપના કરવામાં આવી હતી.
ગુજરાતમાં સૌપ્રથમ ગીધ પ્રજનન કેન્દ્ર ધરમપુરમાં સ્થાપવામાં આવ્યું હતું.
– આ ઉપરાંત, ધરમપુર ખાતે ચેન્નઈ શહેર બાદ ભારતનું બીજું આંતરરાષ્ટ્રીય સ્તરનું સર્પદંશ સંશોધન કેન્દ્ર કાર્યરત કરવામાં આવશે.
ધરમપુર તાલુકામાં જોવાલાયક સ્થળો
- 1
ધરમપુર તાલુકામાં પ્રખ્યાત
- 1