ગાંધીનગર સીટી
Table of Contents
Toggleગાંધીનગર સીટી વિશે
તાલુકો
ગાંધીનગર સીટી
જિલ્લો
ગાંધીનગર
રાજ્ય
ગુજરાત
દેશ
ભારત
ગામોની સંખ્યા
80
વસ્તી
2,92,167
ફોન કોડ
079
પીન કોડ
382010
ગાંધીનગર સીટીના ગામડા
ગાંધીનગર સીટી વિશે માહિતી
13મી સદીમાં પેથાપુર શહેરને વાઘેલા રાજપૂત રાજા પેથાસિંહે વસાવ્યાનો ઉલ્લેખ મળે છે.
– ‘પેથાપુર પ્રિન્ટીંગ બ્લૉક’ને વર્ષ 2018-19માં GI ટેગ આપવામાં આવ્યો હતો.
પેથાપુર પ્રિન્ટીંગ બ્લૉક
ડૉ. જીવરાજ મહેતા ભવન, ઈન્ફોસિટી, પથિકાશ્રમ,
વિધાનસભા ભવન, મુખ્યમંત્રી અને કેબિનેટ મંત્રીઓની
ઓફિસ સ્વર્ણિમ સંકુલ-1, રાજ્યકક્ષાઓના મંત્રીઓની
ઓફિસ, સ્વર્ણિમ સંકુલ-2, ગુલાબ ઉદ્યાન, ગાંધી સ્મારક,
ઈન્દ્રોડા નેચરલ એજ્યુકેશન પાર્ક, અક્ષરધામ
મંદિર(ગુજરાતનું સૌથી મોટુ હિન્દુ મંદિર), અક્ષરધામમાં
આવેલ સત્ત- ચિત્ત- આંનદ વોટર શો, અક્ષરધામમાં આવેલ
સહજાનંદ વન, મહાત્મા મંદિર(સોલ્ટ માઉન્ટેન ટેમ્પલ),
રાજભવન, સરિતા ઉદ્યાન, હરણ ઉદ્યાન, સ્વર્ણિમ પાર્ક વગેરે
ગાંધીનગરના જોવાલાયક સ્થળો છે.
-> વાસણ ખાતે વૈજનાથ મહાદેવનું પ્રાચીન મંદિર તથા હનુમાનજીની વિશાળ પ્રતિમા આવેલી છે.
શેરથાના મરચાં, રાંધેજાની ભેળ, દહેગામના ધારિયા વગેરે ગાંધીનગર જિલ્લાની વખણાતી વસ્તુઓ છે.
ગાંધીનગર સીટીમાં જોવાલાયક સ્થળો
- 1
ગાંધીનગર સીટીમાં પ્રખ્યાત
- 1