ગરૂડેશ્વર

તાલુકો

ગરૂડેશ્વર

જિલ્લો

નર્મદા

રાજ્ય

ગુજરાત

દેશ

ભારત

ગામોની સંખ્યા

45

વસ્તી

2,452

ફોન કોડ

02692

પીન કોડ

02640

ગરૂડેશ્વર તાલુકાના ગામડા

આમદલા, ધામદ્રા, છીંડીયાપુરા, ડેકાઈ, ગાડકોઈ, ઇન્દ્રવરણા, વસંતપુરા, મોટા પિપરીયા, નાના પિપરીયા, બોરીઆ, વાંસલા, નાની રાવલ, ખડગદા, કોઠી, કેવડીયા, ગભાણા, ભુમલીયા, કલીમકવાણા, ગરૂડેશ્વર, અકતેશ્વર, સાંજરોલી, ગડોદ, કુંભીયા, નાસરી, ઓરપા, બોરઉતાર, ગુણેથા, ચીચડીયા, વાલપોર, ફુલવાડી, સેંગપરા, સુરજવડ, ગંભીરપરા, ગોરા, ઝરવાણી, ઝરીયા, વાડી, ઉડવા, જેતપોર (વઘ), હરીપુરા, વણજી, સુરવાણી, નઘાતપોર, સમશેરપુરા, ઝેર, વેલછંડી, જુનવડ, નવા વાઘપુરા, નાના ઝુંડા, પાનતલાવડી, ભેખડીયા, ગલુપુરા,બિલીથાણા, સુલતાનપુરા, વાવીયાળા, પંચલા, લીમખેતર, ગુલવાણી, પીંછીપરા, માંકડઆંબા, મોખડી, સુરપાણ, ધીરખાડી, થવડીયા, મીઠીવાવ, પાણીસાદર, ધનીયારા, નવાપરા (ગરૂ), ઢેફા, ધોબીસલ, વાંઝણીતાડ, વઘરાલી, ચાપટ, કારેલી, ટિમરવા, સુકા, માંણકુવા, બખ્ખર, સોનગામ, સાંઢીયા, સજાણપુરા, વાઘડીયા, લીમડી, નવાગામ (લિંબડા), સમારીયા, ભીલવાસી, મોટાઆંબા, ઉમરવા (જોષી) માંડણ (ગોરા), મોટી રાવલ, સાંકવા, ભાણદ્રા
Garudeshwar

ગરૂડેશ્વર તાલુકાનો ઇતિહાસ

ગરૂડેશ્વર તાલુકામાં નર્મદા ડેમ પાસે કેવડિયા કોલોનીથી નજીક ધીરખાડી ગામે ઝરવાણીનો ધોધ આવેલો છે.

ગરૂડેશ્વર ખાતે પ્રખ્યાત દત્ત મંદિર આવેલું છે.

વર્ષ 2019માં ગુજરાતમાં સૌપ્રથમ રિવર રાફટિંગ સેવાનો પ્રારંભ નર્મદા નદી પર ગરૂડેશ્વર તાલુકાના ખલવાણીથી સૂર્યકુંડ સુધી કરવામાં આવ્યો હતો.

વર્ષ 2020માં સરદાર વલ્લભભાઈ પટેલની 145મી જન્મજયંતીના રોજ ભારતના સૌપ્રથમ સી-પ્લેનનો પ્રારંભ ગરૂડેશ્વર તાલુકાના કેવડિયાથી સાબરમતી રિવર ફ્રંટ, અમદાવાદ સુધી કરવામાં આવ્યો હતો.

ગરૂડેશ્વર તાલુકાની ભૌગોલિક માહિતી

  • 1

ગરૂડેશ્વર

1