ઇડર
Table of Contents
Toggleઇડર તાલુકા વિશે
તાલુકો
ઇડર
જિલ્લો
સાબરકાંઠા
રાજ્ય
ગુજરાત
દેશ
ભારત
ગામોની સંખ્યા
143
વસ્તી
2,15,598
ફોન કોડ
02778
પીન કોડ
383430
ઇડર તાલુકાના ગામડા
કૃષ્ણનગર (સાબલી), અબડાસણ, અચરાલ, અંકાલા, અરોડા, અરસોડીયા, બદરપુરા, બદોલી, બાકરપુરા, બારવાવ, ભદ્રેસર, ભાણપુર (વાડિયાવીર), ભાવનગર, ભેટાલી, ભુતિયા, ભુવેલ, બોલુન્દ્રા (રૂવેચ), બોલુન્દ્રા (સોનગઢ), બુધેલી, બુધીયા, ચડાસણા, ચમ્પા, ચંદાપ, છાપી, ચિત્રોડી, ચોટાસણ, દરામલી, દાવદ, દેત્રોલી, ધારાપુર, ઢીંચણીયા, દિયોલી, ડુંગરી, એકલારા, ફાગોલ, ફલાસણ, ફીંચોડ, ગઢા, ગંભીરપુરા, ગણેશપુરા, ગાંઠીયોલ, ગોલવાડા, ગોરોલ, ગુજરવા, ગુલાબપુરા, હરીપુરા, હરીપુરા, હાથોલ, હિમતપુર, હિંગળાજ, ઇડર, ઇસરવાડા, ઇટાડી, જાદર, જાળીયા, જશવંતગઢ, જેઠીપુરા, કાબસો, કડીયાદરા, કલ્યાણપુરા, કમાલપુર, કંબોયા, કાનપુર, કપોડા, કાવા, કેશરપુરા, ખાસ્કી, ખોડમ, કિશોરગઢ, કુકડીયા, કુસ્કી, કુવાવા, લક્ષ્મણપુરા, લાલોડા, લાલપુર (બદોલી), લાલપુર (દાવદ), લેઇ, લિંભોઇ, માઢવા, મહીવાડા, મોહનપુરા, માનગઢ, મણીયોર, માનપુર, મસાલ, મસ્તુપુર, મથાસુર, મેસણ, મોટા કોટડા, મોટી વડોલ, મોવતપુરા, મુડેટી, નાના કોટડા, નાની વડોલ, નરસીંહપુરા, નાવા, નેત્રામલી, ઓડા, પાજ, પાંચગામડા, પાનોલ, પાતલીયા, પોશીના, પ્રતાપગઢ, પ્રતાપપુરા, પુંજપુર, રામપુર (બ્રહ્મપુરી), રણાસણ, રણોદરા, રતનપુર, રાવોલ, રેવાસ, રુદેરડી, રૂવેચ, સાબલવાડ, સાબલવાડ કંપા, સદાતપુરા, સાહેબપુરા, સામલાપુરા, સાંતોલ, સાપાવાડા, સારંગપુર, સરદારપુર, સવગઢ, શેરપુર, સીંઘા, સીયાસણ, સુદરસણા, સુંદરપુર, સુરપુર, તાસીયા, ઉમેદગઢ, ઉમેદપુરા, વાડિયાવીર, વાંસડોલ, વાંટડા, વસાઇ, વાસણા (દાવદ), વેરાબર, વીરપુર, વોરાવાવ, ઝિંઝવા, પેપલ્લા
ઇડર તાલુકાનો ઇતિહાસ
સાબરકાંઠા જિલ્લામાં આવેલું ઈડર તામ્રપાષાણ યુગનું ખડકચિત્રો ધરાવતું સ્થળ છે.
ઈડર તાલુકાના બોલુંન્દ્રા ગામે શિવના અવતા૨ તરીકે જાણીતા કાળભૈરવનું ગુજરાતનું એકમાત્ર શિખરવાળું ઐતિહાસિક મંદિર આવેલું છે.
ઈડરમાં આવેલો ઈડરીયો ઓળખ ધરાવે છે. 21c સૌંદર્યધામ તરીકે આગવી
ઈડર તેના ખરાદી બજાર માટે જાણીતું છે. તથા ઈડરને
કાળમીંઢ પર્વતોના પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે.
ઈડર તાલુકાના આરસોડિયા ગામે ડેભોલ અને સાબરમતીના સંગમ નજીક ત્રેતાયુગનું ઐતિહાસિક સપ્તેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે અને આ સંગમ ગંગાધર તરીકે પણ ઓળખાય છે.
ઈડરના રમકડાં સમગ્ર ગુજરાતમાં વખણાય છે.
ઇડર તાલુકાની ભૌગોલિક માહિતી
- 1
ઇડર
1