જાંબુઘોડા
Table of Contents
Toggleજાંબુઘોડા તાલુકા વિશે
તાલુકો
જાંબુઘોડા
જિલ્લો
પંચમહાલ
રાજ્ય
ગુજરાત
દેશ
ભારત
ગામોની સંખ્યા
54
વસ્તી
42,476
ફોન કોડ
02676
પીન કોડ
389390
જાંબુઘોડા તાલુકાના ગામડા
ભાણપુરા, ભાણપુરી, ભીલડુગરા, ભુરિયાકુવા, બોરકાચ, ચાલવડ, દાંડિયાપુરા, દેવળફળિયા, ધનાકીયા, દિપપુરા, ડુમા, ફુલપરી, ગરમુલા, ઘુંડીવેરા, ગોંધરા, હવેલી, હીરાપુર, જાબન, જાંબુઘોડા, જોટવડ, કાલિયાવાવ, કાંજીપાણી, કરા, કાટકોઇ, કેવા, ખાખરીયા, ખાંડીવાવ, ખરેડીવાવ, ખોડસલ, ખુંટીયા, કોહીવાવ, કોલવા, લાફણી, મહુડીબોર, માલબાર, માસાબાર, નરુકોટ, નાથપરી, નિઝરણ દિલગામ, નિઝરણ ફળિયા, પાડીદેરી, પણિયારા, પિપીયા, પોયલી, રામપુરા, રામપુરા, સાદડા, ઉચેટ, ઉધવણ, વડેક, વાડિયા, વાજપુર, વાવ, ઝરવા
જાંબુઘોડા તાલુકાનો ઇતિહાસ
જાંબુઘોડામાં 200 વર્ષ જૂનું ઝંડ હનુમાનજીનું મંદિર આવેલું છે. આ સ્થળે દંતકથા મુજબ પૌરાણિક સમયમાં પાંડવો વનવાસ દરમિયાન અહીંયા આવેલા અને અર્જુને દ્રૌપદી માટે તીર મારીને જમીનમાંથી પાણી કાઢયું હતું તે જગ્યા આજે પણ મોજુદ છે. અહીંથી થોડે દૂર ભીમના હાથથી ચલાવાયેલી દળવાની ઘંટી આવેલી છે.
જાંબુઘોડામાં ધનીમાતાનો ડુંગ૨ આવેલો છે.
જાંબુઘોડા તાલુકાની ભૌગોલિક માહિતી
- 1
જાંબુઘોડા
1