જંબુસર

તાલુકો

જંબુસર

જિલ્લો

ભરૂચ

રાજ્ય

ગુજરાત

દેશ

ભારત

ગામોની સંખ્યા

87

વસ્તી

1,97,038

ફોન કોડ

02644

પીન કોડ

392150

જંબુસર તાલુકાના ગામડા

અમનપોર મોટા, અમનપોર નાના, અણખી, આસનવડ, આસરસા, ઇસ્લામપોર, ઉચ્છાદ, ઉબેર, ઉમરા, ઔરંગપોર ટિંબી, કનગામ, કપુરીયા, કરમાડ, કલક, કલિઆરી, કહાનવા, કારેલી, કાવલી, કાવા, કાવી, કિમોજ, કુંઢલ, કોટેશ્વર, કોરા, કંબોઇ, કંસાગર, ખાનપોર (દેહ), ગજેરા, ગુલાલ, ગોપાલપુરા, ચાંદપોર બારા, ચાંદપોર મારવા, છિદરા, જાફરપરા, જોષીપુરા, જંત્રાણ, જંબુસર, ઝામડી, ટંકારી, ટુંડજ, ઠાકોર તલાવડી, ડાભા, થણાવા, દહરી, દેગામ, દેવલા, ડોલિયા, ધરમપુરા, મોરાદપુર નેજા, નાડા, નડીઆદ, નહાર, નોબાર, નોંધણા, પાંચકડા, પાંચપિપળા, પિલુદરા, બાકરપોર ટિંબી, બોજાદરા, ભડકોદરા, ભાણખેતર, ભોદર, મગણાદ, મદાફર, મહાપુરા, માલપોર, રામપોર, રૂનાડ, લીમજ, વ્હેલમ, વડ, વડતલાવ, વડદલા, વલીપોર, વારેજા, વાવલી, વાંસેટા, વેડચ, સભા, સરદારપુરા, સામોજ, સારોદ, સાલેહપોર સાંગડી, સિગામ, સિંધરણા, સિંધવ, હમદપોર કંથારિયા
Jambusar

જંબુસર તાલુકા વિશે માહિતી

સાસુ-વહુના પ્રખ્યાત જૈન દેરા કાવિ (કંબોઈ) ખાતે આવેલાં છે.

-> કાવી પાસે મહિસાગર નદીના સમુદ્ર સંગમ સ્થળે અરબ સાગરમાં ‘સ્થંભેશ્વર તીર્થ’ આવેલું છે. આ મંદિર ‘દક્ષિણ ગુજરાતના સોમનાથ’ તરીકે તેમજ ‘ગુપ્તતીર્થ’ કે ‘સંગમતીર્થ’ તરીકે પણ ઓળખાય છે. અહીં સમુદ્રની ભરતી અને ઓટના કારણે 24 કલાક દરમિયાન બે વખત શિવલિંગ સમુદ્રમાં અદ્દશ્ય થાય છે.

કાવી કંબોઈ ખાતે ગરમ પાણીના કુંડ આવેલા છે.

– લોકવાયકા મુજબ ભરૂચ જિલ્લાના જંબુસરના કહાનવા ગામે આજે પણ કવિ અખાની ગાદી સચવાઈ રહી છે.

– પુષ્ટિ સંપ્રદાયના પ્રવર્તકની બેઠક જંબુસર ખાતે આવેલી છે. જે

ભારતની ચોર્યાસી બેઠકોમાંની એક બેઠક છે. અહીં વલ્લભાચાર્ય મહાપ્રભુ પધાર્યા હતાં.

જંબુસર તાલુકામાં જોવાલાયક સ્થળો

  • 1

જંબુસર તાલુકામાં પ્રખ્યાત

  • 1