ઝાલોદ
Table of Contents
Toggleઝાલોદ તાલુકા વિશે
તાલુકો
ઝાલોદ
જિલ્લો
દાહોદ
રાજ્ય
ગુજરાત
દેશ
ભારત
ગામોની સંખ્યા
96
વસ્તી
4,73,273
ફોન કોડ
02679
પીન કોડ
389170
ઝાલોદ તાલુકાના ગામડા
અનવરપુરા, આંબા, આંબાઝરણ, કદવાલ, કારઠ, કલજીની સરસવાણી, કચલધરા, કાલીગામ (ઇનામી), કાળીગામ (ગુજર), કાલીયાતળાવ, કાળિમહુડી, કાંકરાકુવા, કુણી, કોટડા, ખરસાણા, ખાખરીયા, ખરવાણી, ખેડા, ગરાડુ, ગામડી, ગુલતોરા, ગોલાણા, ઘેંસવા, ઘોડીયા, ચાકલીયા, ચાટકા, ચિત્રોડિયા, છાયણ, છાસીયા, જાફરપુરા, જેતપુર, ઝાલોદ, તેતરીયા, ટાઢાગોળા, ઠુંઠી કંકાસીયા, ડગેરીયા, ડુંગરી, ટાંડી, ટીમાચી, થાળા, થેરકા, દાંતિયા, દેવજીની સરસવણી, ધારાડુંગર, ધાવડીયા, ધોળા ખાખરા, નાનસલાઇ, નાની હાંડી, નીમેવરોડ, પરથમપુર, પાણીયા, પારેવા, પાવડી, પિપલીયા, પિપલેટ, પેથાપુર, ફુલપુરા, બંબેલા, બાજરવાડા, બીલવણી, મલવાસી, મહુડી, માઘનીસર, મીરાખેડી, મુડાહેડા, મુણધા, મેલણીયા, મોટી હાંડી, મોનખોસલા, રણીયાર ઇનામી, રણીયાર કણબી, રળિયાટી ગુજ્જર, રળિયાતી ભુરા, રાજડીયા, રાજપુર, રામપુરા, રાયપુરા, રુપખેડા, લિલવા ઠાકોર, લિલવા દેવા, લિલવા પોકાર, લીમડી, વરોડ, વસ્તી, વાગેલા, વાંકોલ, વેલપુરા, શંકરપુરા, શારડા, સાબલી, સારમારીયા, સાંપોઇ, સિમલીયા, સીતાવાટલી, સુથારવાસા, હડમતખુંટા
ઝાલોદ તાલુકા વિશે માહિતી
12મી સદીમાં ઝાલોદમાં બંધાયેલું ઐતિહાસિક પંચકૃષ્ણ મંદિરમાં પાંડવો વનવાસ દરમિયાન રાત્રિ રોકાણ લોકવાયકા છે. ત રાત્રિ રોકાણ કર્યું હોવાની
ઝાલોદમાં આવેલું પંચકૃષ્ણ મંદિર બારમી સદીમાં બંધાયેલ આ ઐતિહાસિક સ્થળે પાંડવો વનવાસ દરમિયાન રાત્રી રોકાણ કર્યુ હોવાની લોકવાયકા છે.
– મધ્યપ્રદેશ અને ગુજરાતની સરહદે ઝાલોદ તાલુકાના ચાકલીયા ખાતે પૌરાણિક ડુંગરની અંદર ગુફામાં કોતરકામ કરીને બનાવેલું ઘુઘરદેવ શિવ મંદિર આવેલું છે. મંદિરની આસપાસ ગાઢ જંગલ આવેલા છે.
– ઝાલોદ તાલુકાના મીરાખેડી ગામે ઠક્કરબાપાએ સ્થાપેલો આશ્રમ આવેલો છે.
ઝાલોદ તાલુકામાં જોવાલાયક સ્થળો
- 1
ઝાલોદ તાલુકામાં પ્રખ્યાત
- 1