કડી

તાલુકો

કડી

જિલ્લો

મહેસાણા

રાજ્ય

ગુજરાત

દેશ

ભારત

ગામોની સંખ્યા

111

વસ્તી

2,41,279

ફોન કોડ

02764

પીન કોડ

382715

કડી તાલુકાના ગામડા

અચરાસણ, આદુંદરા, અણખોલ, અલદેસણ, અલુસણા, અંબાવપુરા, આગોલ, આદરજ, આનંદપુરા, આંબલિયારા, ઇશ્વરપુરા, ઈન્દ્રાડ, ઈરાણા, ઉંટવા, કડી, કણજરી, કરજીસણ, કરણનગર, કરસનપુરા, કલ્યાણપુરા, કાસવા, કુંદાલ, કૈયલ, કોરડા, કોલાડ, ખંડેરાવપુરા, ખાવડ, ખાંડમોરવા, ખેરપુર, ગણેશપુરા, ગલોદરા, ગોવિંદપુરા, ઘુઘલા, ઘુમાસણ, ચડાસણા, ચંદ્રાસણ, ચારોલ, ચાંદરડા, જમિયતપુરા, જાદવપુરા, જાસલપુર, જેતપુરા, જેસંગપુરા, ઝાલોદા, ઝુલાસણ, ટાંકીયા, ડાંગરવા, ડેલ્લા, થાડોદ, થોળ, દરાણ, દરાણ મોરવા, દુધઇ, દેવસણા, નગારાસણ, નદાણ, નરસિંહપુરા, ધોરીયા, નવાપુરા, નંદાસણ, નાડોલીયા, નાનપુરાસોનવાડ, નાની કડી, નારણપુરા, નારોલા, પલ્લી, પંથોડા, પિરોજપુર, ફતેહપુરા, ફુલેત્રા, બાબજીપુરા, બાલાસર, બાવલુ, બોરીસણા, ભાલઠી ધરમપુર, મણીપુર, મથાસુર, મહારાજપુરા, મેઢા, મેરડા, બુડાસણ, મોકાસણ, યશવંતપુરા, રંગપુરડા, રાજપુર, રોઝાપુરી, લક્ષ્મણપુરા, લક્ષ્મીપુરા, લક્ષ્મીપુરા, લુણાસણ, લ્હોર, વડવી, વડુ, વણસોલ, વમાજ, વરખાડીયા, વલાવડી, વાઘરોડા, વિડજ, વિનાયકપુરા, વિસતપુરા, વિસાલપુર, વેકરા, શિયાપુરા, સરસાવ, સાદરા, સુજાતપુરા, સેડફા, સેદારડી, સેન્દ્રાણા, હરીપુરા
Kadi

કડી તાલુકાનો ઇતિહાસ

કડી પ્રાચીન સમયે ‘કતિપુર’ અને ‘રસુલાબાદ’ તરીકે જાણીતું હતું.

– જહાંગીરના સૂબા મુર્તઝાખાન બુખારીએ કડીમાં કિલ્લાનું નિર્માણ કરાવ્યું હતું.

– દામાજીરાવ ગાયકવાડે જવામર્દખાન બાબીને હરાવીને તેમના ભાઈ ખંડેરાવને કડીની સત્તા સોંપી પરંતુ વડોદરાના રાજવી ગોવિંદ રાવને શરત મુજબ ખંડણી ન મળતા ગોવિંદરાવે કર્નલ વોકરને મોકલીને મલ્હારાવ (ખંડેરાવના પુત્ર)ને હાંકી કાઢયા.

– અંતરિક્ષયાત્રી સુનિતા વિલિયમ્સના પરિવારનું મૂળ વતન કડી તાલુકાનું ઝુલાસણ ગામ છે.

– ભારતનો સૌપ્રથમ કેનાલ ટોપ સોલાર પ્રોજેકટ નર્મદા નદીની નહેર પર કડી તાલુકાના ચંદ્રાસણ ખાતે આવેલો છે.

– ગુજરાતી ફિલ્મ ક્ષેત્રે જાણીતા નરેશ કનોડિયા અને મહેશ કનોડિયા બહુચરાજી તાલુકાના કનોડા ગામના વતની હતાં.

કડી તાલુકાની ભૌગોલિક માહિતી

  • 1

કડી

1