ખેડબ્રહ્મા

તાલુકો

ખેડબ્રહ્મા

જિલ્લો

સાબરકાંઠા

રાજ્ય

ગુજરાત

દેશ

ભારત

ગામોની સંખ્યા

82

વસ્તી

2,93,143

ફોન કોડ

02775

પીન કોડ

383255

ખેડબ્રહ્મા તાલુકાના ગામડા

આગિયા, બહેડીયા, બાંડિયાના તળાવ, બાસોલ, ભરમીયા, ભુતિયા, બોરડી, બુબડીયાના છાપરાં, ચાંપલપુર, ચાંગોદ, ચીખલા, ચોલીયા, દામાવાસ, દાણ મહુડી, દેલવાડા (ખેરોજ), દેરોલ, ધરોઇ, ધોળી, ધોળીવાવ, દિધિયા, દિગથાલી, દોતાડ, ગઢા, ગઢડા, ગડુ, ગલોડીયા, ગુંદેલ, હિંગાટીયા (જાગીરી), હિંગાટીયા (ખાલસા), જાડી સેંબાલ, જગન્નાથપુરા, જાગમેર, કજાવાસ, કાલ્લેકા, કાલોલ, કારુંદા, કાઠીયા વછાડીયા, ખેડબ્રહ્મા, ખેડવા, ખેરગઢ, ખેરીવાવ, ખેરોજ, લાખીયા, લક્ષ્મીપુરા, લાંબડીયા, લાંક, મહુડી, મટોડા, મેત્રાલ, મીઠી બીલી, મોટા બાવળ, નાના બાવળ, નવા મોટા, નવા નાના, નીચી ધનાલ, પાદરડી, પાધરા, પાંચ મહુડા, પાંથાલ, પારોયા, પાટડીયા, પાઠોરા, પીપોદરા દોડીવાડા, પોલાપાન, રાધીવડ, રતનપુર, રોધારા, રુદ્રમાળા, સેમ્બલીયા, સીલવાડ, સીતોલ, તાંડલીયા, તુવેર, ઉંબોરા, ઊંચી ધનાલ, વાઘેશ્વરી, વાલરાન, વરતોલ, વાસણા, વીખરણ, ઝાંઝવા પાણઇ, ઝીંઝાટ
Khedbrahma

ખેડબ્રહ્મા તાલુકાનો ઇતિહાસ

ખેડબ્રહ્મામાં 17મી સદીમાં બંધાયેલું અંબાજી માતાનું ભવ્ય મંદિર આવેલું છે. જેને(મીની અંબાજી) તરીકે ઓળખવામાં આવે છે.

ખેડબ્રહ્મામાં ચતુર્મુખ બ્રહ્માજીનું મંદિર આવેલું છે. જેના કારણે આ શહેરને ખેડબ્રહ્મા તરીકે ઓળખવામાં આવે છે. આ સ્થાન ષટ્કોણ આકારમાં પ્રસ્થાપિત છે. ભારતમાં બ્રહ્માજીના છ મંદિરો આવેલા છે. જે પૈકીનું એક મંદિર ખેડબ્રહ્મામાં આવેલું छे. આ સિવાયના બ્રહ્માજીના મંદિરોમાં અસોત મંદિર-બાડમેર (રાજસ્થાન), પુષ્કર મંદિ૨(૨ાજસ્થાન), આદિબ્રહ્મા મંદિર-કુલ્લુ (હિમાચલપ્રદેશ), કુંભકોણમ મંદિર (તમિલનાડુ), બ્રહ્મા કરમાલી મંદિર (ગોવા), બ્રહ્મપુરેરેશ્વર મંદિર (તમિલનાડુ)નો સમાવેશ થાય છે.

ખેડબ્રહ્મા તાલુકામાં ભીમાક્ષી, કોસંબી અને હરણવાવ જેવી નદીઓનો ત્રિવેણી સંગમ થાય છે.

ખેડબ્રહ્મા ભારતનો પ્રથમ વાઈ-ફાઈ તાલુકો બન્યો છે.

– ગોઠિયા ગીતો ખેડબ્રહ્મા સાથે જોડાયેલ છે.

ખેડબ્રહ્મા તાલુકામાં આવેલ ગોપનાથ મહાદેવનું મંદિર (ગોતા), શિવમંદિર (દેત્રાણા), નીલકંઠ મહાદેવ મંદિર (પોશીના), મહાદેવ મંદિર (આગીયા), શિવ મંદિર (કાજાવાસ) અને ગંછાલી ખાતે આવેલ મંદિર સમૂહ જાણીતા સ્થળો છે.

ખેડબ્રહ્મા તાલુકાની ભૌગોલિક માહિતી

  • 1

ખેડબ્રહ્મા

1