લુણાવાડા

તાલુકો

લુણાવાડા

જિલ્લો

મહીસાગર

રાજ્ય

ગુજરાત

દેશ

ભારત

ગામોની સંખ્યા

236

વસ્તી

2,57,228

ફોન કોડ

02674

પીન કોડ

389230

લુણાવાડા તાલુકાના ગામડા

અગરવાડા, આંબલી મુવાડા, આંકલવા, અરીઠા, અરીઠી, બામણવાડ, બારોટના મુવાડા, બેડીયા, ભડાખા, ભાયાસર, ભલાડા, ભામરા, ભાણપુર, ભરથાજીના મુવાડા, ભાટપુર, ભીમપુર, ભોજા, ભુલાખાંટના મુવાડા, ભુવાલ, બુધાભાઈના છાપોરા, ચંપેલી, ચાંદપુર, ચાંદસર, ચપાટિયા, ચારણગામ (નમણાર), ચારણગામ (સલાવાડા), ચારણના ભેંસવાડા, ચાતકા બેલી, ચાવડીયા, ચાવડીબાઇના મુવાડા, છલા બારીયાના મુવાડા, છાપરી મુવાડા, છાપરી (વરધારી), ચોપડા, ચોરી, ચુવાણાના મુવાડા (સાલેરા), ચુવાણાના મુવાડા (માઢવાસ), દલજીના ચાકલિયા, ડાલુખાડિયા, દલવાઇ સાવલી, દાણિયા, દેંતા, ધામણિયા, ધામોદ, ઢેસીયા, ઢોલી, ઢોકલિયાની મુવાડી, ડોકેલાવ, દોલતપુરા (ખાનપુર), એરંડાના મુવાડા, ફતાજીના ગોરાડા, ફતેપુરા, ગઢ, ગઢાણપુર, ગઢવીના ગોરાડા, ગાંગડિયા, ગરિયા, ઘંટાવ-૧, ઘંટિયાડા, ગોદરીયા, ગોદના મુવાડા, ગોહિલના મુવાડા, ગોકળપુરા-૧, ગોકળપુરા-૨, ગોલાના પાલ્લા, ગોવિંદપુરા (ઘંટાવ-૨), ગુગલિયા, ગુગટા, ગુવાલીયા, હાદાના મુવાડા, હડમતિયા, હાદોદ, હંસેલીયા, હરદાસપુર, હરીપુરા, હાથીવાણ, હેળકાલેડી, હિંડોળીયા, જગા પગીના મુવાડા, જમાના મુવાડા, જેસિંગપુર, જેસોલા, જેઠારીબોર, ઝાઇડી, ઝરા, જીતપુર, જીવણજીના છાપોરા, જોખા, જોષીઓના મુવાડા, જુના ગોરાડા, જુના કાળવા, જુના મુવાડા, જુની સીંગનાલી, કાછોટીયાના મુવાડા, કડાછલા, કાકચિયા, કાકાના ભેંસવાડા, કાકાના ચમારીયા, કલ્યાણપુરા, કમલપુર, કણેલા, કણજાવ, કાંકલીયા, કંતાર, કરણા બારીયાના મુવાડા, કસલાલ, કવચીયા, કેળ, ખલાસપુર, ખાંટાના ભેંસવાડા, ખાંટના મુવાડા, ખારોલ, ખેમપુર, ખોડા આંબા, ખુંધી, કીડીયા, કોળીયાની મુવાડી, કોલવાણ, કોઠા, કોઠંબા, કોઠંબા પાલ્લા, લાડવેલ, લાકડી પોયડા, લાલસર, લિંબોદરા, લુણાવાડા, મધવાસ, મહુડીયા, માખલીયા, મલેકપુર, માળીયા, માળીયા મુવાડા, માનાજીના મુવાડા, મેહતાના ચાકલીયા, મેડજીના મુવાડા, મોચીવાડીયા, મોરમહુડી, મોરાઇ, મોટા ડોકવા, મોટા સોનેલા, મોટા વડદલા, મોટા વડોદર, મોટી ચરેલ, મોટી દેણવડ, મોટી ઘોડા, મોટી પાલ્લી, મોટી ઝાંઝરી, મોતીપુરા, નાળના મુવાડા, નમણાર, નાના ડોકવા, નાના સોનેલા, નાના વડદલા, નાના વડોદર, નાના દવેના મુવાડા, નાની ચરેલ, નાની દેનાવાડ, નાની પાલ્લી, નાની ઝાંઝરી, નપાણીયા, નવા મુવાડા, નવાગામ, નવી સિંગણાલી, પાદેડી (મલેકપુર), પાદેડી (રામપુર), પગીયાવાડ, પાનમ પાલ્લા, પાંચમહુડી, પાંખી, પરમપુર, પાટાપુર (મધવાસ), પટ્ટણ, પાવાપુર, રાબડીયા, રાજગઢ, રામવાટા, રામ બારીયાના મુવાડા, રામ પટેલના મુવાડા, રામપુર, રાનપુર, સબલપુર, સડા, સાધકપુર, સગાના મુવાડા (સરગવા મહુડી-૨), સજ્જનપુર, સલાવાડા, સાલેરા, સરગવા મહુડી-૧, સરકારી ચમારીયા, સાત તળાવ, સવદાસની મુવાડી, સાવરના મુવાડા, સવદાસના મુવાડા, સેમારના મુવાડા, સેમારના મુવાડા, સેણદરીયા ગોરાડા, સેવાલીયા, શામણા, શેરો, શિવરાજપુર, સીમલીયા, સોનેસરીયા માઢ, સોનીઓના મુવાડા, સોવા, સુતારી, તખ્તાજીના પાલ્લા, તણછીઆ, ટાંકાના મુવાડા, તરાલાના મુવાડા, તરણોચા, તેનતોઇ, થાણા સાવલી, ટીંબા, ટોચના ગોરાડા, ઉચારપી, ઉકેડી, ઉંડરા, ઉંટડી, વાડી, વાડી ઉદાફા, વાડીના ગોરાડા, વાઘેલા, વાઘજી બારીયાના મુવાડા, વખતપુર, વાલીનાથ, વાણીયાવાળા ગોરાડા, વાંટા, વાંટાના મુવાડા, વરધારી, વાવીયા મુવાડા, વેચતાના મુવાડા, વેડ, વેરામા, વીરણીયા, ઝરખવાડા, ઝુફરાલી
Lunawada

લુણાવાડા તાલુકાનો ઇતિહાસ

પૌરાણિક મંદિર લુણેશ્વર મહાદેવના નામ પરથી નામ પડયું. અહી પાંડવો વનવાસ કાળ દરમિયાન લુણેશ્વર મહાદેવના મંદિરમાં રહ્યાં હોવાની લોકવાયકા છે.

ઈદિરા ગાંધી સ્ટેડિયમ, જવાહર ગાર્ડન, રાજમહેલ, ભોમાનંદ મહારાજનો આશ્રમ, કાકચિયાનો ત્રિવેણી સંગમ (વેરી–પાનમ અને મહી નદીનો સંગમ), રણછોડ મંદિર, સ્વામિનારાયણ મંદિર, શિકારમઢી, શિલાલેખવાળું મંદિર અને ત્રણ પ્રવેશદ્વા૨વાળું મંદિર વગેરે જોવાલાયક સ્થળો છે.

લુણાવાડા તાલુકામાં કાલકા માતાની ટેકરીઓ આવેલી છે.

લુણાવાડા તાલુકાની ભૌગોલિક માહિતી

  • 1

લુણાવાડા

1