માળિયા

તાલુકો

માળિયા

જિલ્લો

જુનાગઢ

રાજ્ય

ગુજરાત

દેશ

ભારત

ગામોની સંખ્યા

63

વસ્તી

1,60,181

ફોન કોડ

02870

પીન કોડ

362245

માળિયા તાલુકાના ગામડા

અકાળા, અકાળા (ગીર), અમરાપુર (ગીર), અવાણીયા, આંબલગઢ, અંબેચા, આછીદ્રા, ઇટાળી, કડાયા, કત્રાસા, કાણેક, કુકસવાડા, કેરાળા, ખંભાળીયા, ખેરા, ખોરાસા (ગીર), ગડુ, ગળોદર, ગાંગેચા, ઘુંઘટી, ગોતાણા, ચુલડી, ચોરવાડ, જલંધર, જંગર, જાનુડા, જાનડી, ઝડકા, ઝુંઝારપુર, તરશીંગડા, દંડેરી, દુધાળા, દેવગામ, ધરમપુર, ઘુમલી, ધ્રાબાવડ, નાની ધણેજ, પાણકુવા, પાણીધ્રા, પાટલા, પીખોર, પીપળવા, બરૂલા, બાબરા (ગીર), બુધેચા, બોડી, ભંડુરી, ભાખરવડ, માતરવાણીયા, મોટી ધણેજ, લાછડી, લાંગોદ્રા, કાલીંભડા, લાડુળી, વડાળા, વડીયા, વાંદરવડ, વિસણવેલ, વીરડી, શાંતિપરા, સરકડીયા (ગીર), સમઢીયાળા, સુખપુર
Malia

માળિયા તાલુકાનો ઇતિહાસ

મેવાડના મહારાણા હઠી સિંહજી સિસોદીયા દ્વારા ઈ.સ.1413માં માળિયા-હાટીના ગામની સ્થાપના કરવામાં આવી હતી,

– માળિયા-હાટીના તાલુકામાં દરિયાકાંઠે ચોરવાડ બીચ આવેલો છે. આ સમગ્ર વિસ્તાર નાગરવેલના પાનના ઉત્પાદન માટે જાણીતો છે. નવાબના સમયનો હવા ખાવાનો મહેલ અહીં આવેલો છે.

– માળિયા-હાટીના તાલુકાના ચોરવાડથી ગીર સોમનાથના વેરાવળ સુધીના સમુદ્રમાં પ્રતિવર્ષ વીર સાવરકરની સ્મૃતિમાં અખિલ ભારત તરણ સ્પર્ધા યોજાય છે. જેમાં બહેનો માટે 16 દરિયાઈ નોટીકલ અને ભાઈઓ માટે 21 દરિયાઈ નોટીકલ માઈલની સ્પર્ધા યોજાય છે.

– માળિયા-હાટીનામાં આવેલા ગંગનાથ મહાદેવ મંદિરમાં પાંડવોએ અજ્ઞાતવાસ દરમિયાન સમય પસાર કર્યાની લોકવાયકા છે.આ ઉપરાંત ધન્વંતરીનો પાળીયો માળિયા-હાટીના તાલુકામાં આવેલો છે.

માળિયા તાલુકાની ભૌગોલિક માહિતી

  • 1

માળિયા

1