માંગરોળ

તાલુકો

માંગરોળ

જિલ્લો

જુનાગઢ

રાજ્ય

ગુજરાત

દેશ

ભારત

ગામોની સંખ્યા

63

વસ્તી

2,12,973

ફોન કોડ

02878

પીન કોડ

362225

માંગરોળ તાલુકાના ગામડા

આજક, આંત્રોલી, આરેણા, બગસરા-ઘેડ, બામણવાડા, ભાટગામ, ભાથરોટ, ચંદવાણા, ચાંખવા, દરસાલી, ઢેલણ, દિવાસા, દિવરાણા, ફરંગટા, ફુલરામા, ઘોડાદર, ગરેજ, હન્ટરપુર, હુસેનાબાદ, જામવાડી, જૂના કોટડા, નવા કોટડા, જુથળ, ચોટીલીવીડી, કાલેજ, કંકાણા, કંકાસા, કરમડી, ચિંગરીયા, ખોડાદ, લંબોરા, લાંગડ, લાઠોદ્રા, લોએજ, મક્તુપુર, માનખેત્રા, મેખડી, મેણાજ, મિતિ, નગીચાણા, નાંદરખી, ઓસા, રઈજ, રુદલપુર, સકરાણા, સેમરાળા, સાંઢા, સંગવાડા, સરમા, સરસઈ, શાપુર, શેખપુર, શેપા, શેરિયાજ, શેરિયાખાણ, શીલ, સુલ્તાનપુર, તલોદ્રા, થલી, વાડલા, વિરોલ, વિરપુર, ઝરીયાવાડા
Mangrol

માંગરોળ તાલુકાનો ઇતિહાસ

માંગરોળનું પ્રાચીન નામ ‘મંગલપુર’ કે ‘માંગ્લોર’ હતું.

– ભગવાન સ્વામિનારાયણ (નીલકંઠ વર્ણી) છપૈયાથી ભારત ભ્રમણ કરીને માંગરોળ તાલુકાના લોજપુર ગામે આવ્યા હતાં. જ્યાં રામાનંદ સ્વામીએ સ્થાપેલ આશ્રમમાં મુકામ મેળવ્યો હતો અને રામાનંદ સ્વામીએ ભગવાન નીલકંઠ વર્ણીને પોતાના ઉત્તરાધિકારી જાહેર કર્યા હતા.

માંગરોળ તાલુકાની ભૌગોલિક માહિતી

  • 1

માંગરોળ

1