મહેસાણા સીટી

તાલુકો

મહેસાણા સીટી

જિલ્લો

મહેસાણા

રાજ્ય

ગુજરાત

દેશ

ભારત

ગામોની સંખ્યા

100

વસ્તી

5,29,816

ફોન કોડ

02762

પીન કોડ

384001

મહેસાણા સીટી તાલુકાના ગામડા

હરીપુરા, મીઠા, આખજ, અલોડા, હેબુવા, મોટીદાઉ, અંબાસણ, હેડુવા, હનુમત, બાદલપુર, હેડુવા-રાજગર, મુલસણ, બાલીયાસણ, હીંગલાજપુરા, નદાસા, બલોલ, ઇજપુર, બારોટ, નાગલપુર, બલવંતપુરા, જેઠાલી, નાની દાઉ, બામોસણા, જગુદણ, નવી શેઢાવી, ભાકાડીયા, નુગર, ભાસરીયા, જમનાપુર, પઢારીયા, ભેંસાણા, જેતલપુર, પાલજ, બોદલા, જોરણગ, પાલાવાસણા, બોરીયાવી, વીરતા, હરદેસણ, મેવડ, પાલોદર, બુટાપાલડી, જુની સેઢાવી, પાંચોટ, ચલુવા, કડવાસણ, પીલુદરા, ચરાડુ, કાનપુરા, પુનાસણ, છઠિયારડા, કરશનપુરા, રામોસણા, ચિત્રોડીપુરા, દેવડા, રામપુરા (કુકસ), દેદીયાસણ, ગણેશપુરા, રામ વિજયનગર, મેત્રાણા, દેલા, ખારા રૂપાલ, દેલોલી, ખરસડા, સખપુરડા, દેવીનાપુરા, ખેરવા, સાલડી, દેવરાસણ, કોચવા, સામેત્રા, ધાંધુસણ, કુકસ, સાંગણપુર, લાખવડ, ધોળાસણ, લાંઘણજ, ગોરાદ, હાડવી, મેઉ, દીતાસણ, લક્ષ્મીપુરા, શોભાસણ, દીવાનપુરા (અપાપુરા), લીંચ, તળેટી, ગમાનપુરા, મગુનાવાવડીયા, ગેરતપુર, મહેસાણા, ગઢા, મંડાલી, ટુંડાલી, ખરસદા, ગીલોસણ, ઉચરપી, ગોઝારીયા, મરેડા, વડસ્મા, વડોસણ
Mehsana City

મહેસાણા સીટી તાલુકાનો ઇતિહાસ

ચાવડા વંશના મેસાજીએ વસાવેલું મહેસાણા જિલ્લાનું મુખ્ય મથક છે. અહીં આવેલી દૂધસાગર ડેરી, 72 કોઠાની વાવ, સીમંધર જૈન દેરાસર, બ્રહ્માણી માતાનું મંદિર, મલાઇ માતાનું મંદિર, જોગણીયા માતાનું મંદિર, અંબામાતાનું મંદિર, શીતળા માતાનું મંદિર, નાગફણી માતાનું મંદિર વગેરે જોવાલાયક સ્થળો છે.

– મહેસાણા તાલુકાના ખેરવા ગામે ગણપત યુનિવર્સિટી આવેલી છે ઉપરાંત પ્રાચીન શિવમંદિર, હનુમાન અને ગણપતિની સામસામે આવેલી મૂર્તિઓના અવશેષો જોવાલાયક સ્થળો છે.

– મહેસાણા તાલુકામાં અમીપુરા ગામ પાસે શંકુ વોટરપાર્ક આવેલો છે.

– મહેસાણાની મહેસાણી ભેંસ જાણીતી છે.

મહેસાણા સીટી તાલુકાની ભૌગોલિક માહિતી

  • 1

મહેસાણા સીટી

1