મેંદરડા
Table of Contents
Toggleમેંદરડા તાલુકા વિશે
તાલુકો
મેંદરડા
જિલ્લો
જુનાગઢ
રાજ્ય
ગુજરાત
દેશ
ભારત
ગામોની સંખ્યા
47
વસ્તી
68,531
ફોન કોડ
02872
પીન કોડ
362260
મેંદરડા તાલુકાના ગામડા
અમરગઢ, અમરાપુર, અરણીયાળા, અંબાળા, આલીધ્રા, આંબલા, ઇટાળી, કરશનગઢ, કંથાળા નેશ, કિલોરીયા નેશ, કેનેડીપુર, ખડપિપળી, ખિજડીયા, ખીમપાદર, ગડકીયા, ગઢાળી, ગુંદાળા, ગુંદીયાળી, ચાન્દ્રાવાડી, ચિરોડા, જાંબુડી નેશ, ઝીંઝુડા, ટીંબી, ડેડકિયાળ, ઢાંઢાંવાડા, દાત્રાણા, દેવગઢ, નતાલીયા, નાગલપુર, નાજાપુર, નાજાપુર (ક્ષત્રિય), નાની ખોડીયાર, પાટરામા, બરવાળા, બાબર તિરથ (વલ્લભનગર), માનપુર, માલણકા, મીઠાપુર, મોટી ખોડીયાર, રાજાવડ, રાજેસર, રાણીધાર, લીલવા, વાણીયાવાવ, સમઢીયાળા, સીમાસી, સુરજગઢ
મેંદરડા તાલુકાનો ઇતિહાસ
ભારતના સૌથી જૂના અભ્યારણોમાંનું એક સાસણગીર અભયારણ્ય અને નેશનલ પાર્ક મેંદરડા તાલુકામાં આવેલો છે. સિંહદર્શન માટે દેવળિયા પાર્કનું નિર્માણ કરવામાં આવ્યું છે. જે સાસણગીરનો ભાગ ગણાતો.
મેંદરડા તાલુકાની ભૌગોલિક માહિતી
- 1
મેંદરડા
1