મોરબી સીટી
Table of Contents
Toggleમોરબી સીટી તાલુકા વિશે
તાલુકો
મોરબી સીટી
જિલ્લો
મોરબી
રાજ્ય
ગુજરાત
દેશ
ભારત
ગામોની સંખ્યા
80
વસ્તી
4,03,995
ફોન કોડ
02822
પીન કોડ
363641
મોરબી સીટી તાલુકાના ગામડા
મોરબી સીટી તાલુકાનો ઇતિહાસ
મોરબીના
રાજવી વાઘજી ઠાકોર બીજાએ ઈ.સ. 1879भां મચ્છુ નદી ઉપર પાડા પુલનું નિર્માણ કરાવ્યું હતું. વાઘજી ઠાકોર બીજાએ આ પુલનું નામ ‘કેસર-એ-હિંદ’
કેસર-એ-હિંદ બ્રિજ
રાખી યુરોપમાં બનેલા કાંસાના બે ઘોડા (રોયલ અને ડોલર) તથા બે આખલાના પૂતળાઓ પુલના બંને છેડે મૂકાવ્યા હતાં. હાલમાં આ પુલ પાડાપુલ ત૨ીકે જાણીતો છે.
મોરબી ખાતે આવેલા ઝૂલતા પુલનું નિર્માણ વાઘજી ઠાકોર બીજાએ યુરોપિયન શૈલીમાં કરાવ્યું હતું. જે દરબારગઢના મહેલ અને નજરબાગ પેલેસમાં આવેલી લખધી૨જી એન્જિનિયરિંગ કોલેજને જોડે છે. જેને બ્રિટિશ શાસન દરમિયાન લાકડા અને વાયર દ્વારા બનાવાયો હતો.
મોરબીના રાજવી વાઘજી ઠાકોર બીજાએ ફ્રાંસમાં આવેલા પેરિસના વિશ્વ પ્રસિદ્ધ એફિલ ટાવર સમકક્ષ મોરબીના મુખ્ય બજા૨માં એક દ૨વાજો બનાવી ત્યાં લોખંડના ટાવરનું બાંધકામ કરાવ્યું હતું તથા તેનું નામ તત્કાલીન બ્રિટિશ અમલદાર વુડહાઉસના નામ પરથી વુડહાઉસ ગેટ રાખવામાં આવ્યું હતું. હાલમાં આ ગેટ ગ્રીન ચોક તરીકે પ્રસિદ્ધ છે.
– રફાળેશ્વર મહાદેવનું મંદિર, ગ્રીન ચોક, નહેરૂ ચોક, પાડાપુલ, રામચરિતમાનસ મંદિર, મોરબીનો ટાવર, દરબારગઢના તામ્રપત્રો વગેરે જોવા લાયક સ્થળો છે.
મોરબી સીટી તાલુકાની ભૌગોલિક માહિતી
- 1
મોરબી સીટી
1