નાંદોદ
Table of Contents
Toggleનાંદોદ તાલુકા વિશે
તાલુકો
નાંદોદ
જિલ્લો
નર્મદા
રાજ્ય
ગુજરાત
દેશ
ભારત
ગામોની સંખ્યા
115
વસ્તી
2,18,486
ફોન કોડ
02640
પીન કોડ
393145
નાંદોદ તાલુકાના ગામડા
નાંદોદ તાલુકાનો ઇતિહાસ
રાજપીપળા એ નાંદોદ તાલુકાનું મુખ્ય મથક અને દેશી રજવાડાઓની રાજધાનીનું શહેર છે.
જિલ્લાનું મુખ્ય મથક રાજપીપળા એ ઈમારતી લાકડાના વેપારનું કેન્દ્ર છે.
– નાંદોદ તાલુકાના પોઈચા ગામે નર્મદા નદીના કાંઠે નીલકંઠધામ વિહાર સ્થળ આવેલું છે. જ્યારે ભગવાન નીલકંઠવર્ણી (સ્વામિનારાયણ ભગવાન) સવા બસો વર્ષ પહેલા અહીં વિચરતા હતાં ત્યારે તેમણે આ જગ્યાએ નર્મદા નદીમાં સ્નાન કર્યું હતું. જેને ‘દક્ષિણનું પ્રયાગ’ પણ કહેવામાં આવે છે.
નીલકંઠધામ, પોઇયા
રાજપીપળા ખાતે હરસિદ્ધિ માતાનું પ્રસિદ્ધ મંદિર, નંદકેશ્વર મહાદેવનું મંદિર, સૂર્ય દરવાજા, શૂલપાણેશ્વર મહાદેવનું મંદિર, વિકટોરિયા ગેટ વગેરે જોવા લાયક સ્થળો છે.
રાજપીપળા ખાતે આવેલ એક-હજાર બારીવાળો મહેલ જોવાલાયક સ્થળ છે.
રાજપીપળા તેની રમણીયતાને કારણે ગુજરાતી ફિલ્મના શૂટિંગ માટે મહત્વનું કેન્દ્ર બન્યું છે.
નાંદોદ તાલુકાની ભૌગોલિક માહિતી
- 1
નાંદોદ
1