પાદરા

તાલુકો

પાદરા

જિલ્લો

વડોદરા

રાજ્ય

ગુજરાત

દેશ

ભારત

ગામોની સંખ્યા

83

વસ્તી

2,19,241

ફોન કોડ

02662

પીન કોડ

391440

પાદરા તાલુકાના ગામડા

અભોર, અમ્બાડા, આમલા, આંતી, ભાદરા, ભાદરી, ભાણપુર, ભોજ, બ્રાહ્મણવાસી, ચાણસદ, ચિત્રાલ, ચોકરી, ડભાસા, ડબકા, દણોલી, દારપુરા, ધોબીકુવા, દુધવાડા, એકલબારા, ગામેઠા, ગાવસદ, ગાયપુરા, ઘાયજ, ગોરીયાદ, હુસેપુર, જલાલપુર, જસપુર, કલ્યાણકુઇ, કંદા, કણઝટ, કરખડી, કર્ણકુવા, કોઠવાડા, કોટણા, કુરાલ, લતીપુરા, લોલા, લુણા, મદપુર, મહંમદપુરા, મહુવડ, મજતાન, માસર, મેઢાદ, મોભા, મુજપુર, મુવાલ, નરસીપુરા, નેદરા, પાદરા, પાટોદ, પાવડા, પિંડપા, પીપલી, રાજુપુરા, રણુ, સાદડ, સાધી, સાદરા, સાંપલા, સાંઢા, સંગમા, સરસવણી, સારેજા, સેજકુવા, શહેરા, શનપુર, શીહોર, સોખડા ખુર્દ, સોખડા આઘુ, સોમજીપુરા, સુલતાનપુરા, તાજપુરા, ઠિકરીયા મઠ, ઠિકરીયા મુબારક, તિથોર, ઉમરીયા, વડદલા, વડુ, વણછરા, વાસણારેફ, વિરપુર, વિશ્રામપુરા
Padra

પાદરા તાલુકા વિશે માહિતી

પાદરા તાલુકામાં આવેલા વણછરા ગામમાં જૈનોનું અતિપ્રાચીન ચિંતામણી પાર્શ્વનાથનું મંદિર આવેલું છે.

– સ્વામિનારાયણ સંપ્રદાયના श्री બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સંસ્થાના સંત શ્રી પ્રમુખ સ્વામી મહારાજનું જન્મ સ્થળ પાદરા તાલુકાનું ચાણસદ ગામ છે.

– પાદરા તાલુકાના રણુગામે પરશુરામે પોતાનો આશ્રમ સ્થાપ્યો હોવાની લોકવાયકા છે. અહીં ગાયકવાડ રાજવીઓએ બંધાવેલ પરશુરામ, રેણુકા માતા, તુળજા માતા મંદિરો આવેલા છે.

પાદરા તાલુકામાં જોવાલાયક સ્થળો

  • 1

પાદરા તાલુકામાં પ્રખ્યાત

  • 1