પાટણ સીટી
Table of Contents
Toggleપાટણ સીટી તાલુકા વિશે
તાલુકો
પાટણ સીટી
જિલ્લો
પાટણ
રાજ્ય
ગુજરાત
દેશ
ભારત
ગામોની સંખ્યા
72
વસ્તી
3,15,743
ફોન કોડ
02766
પીન કોડ
384265
પાટણ સીટી તાલુકાના ગામડા
પાટણ સીટી તાલુકાનો ઇતિહાસ
પાટણનું જૂનું નામ અણહિલપુર પાટણ, સારસ્વત મંડળ, લાક્ખારામ હતું.
– વનરાજ ચાવડા દ્વારા નિર્મત કંથેશ્વરી માતાનું મંદિર, કવિ ભાલણની સમાધિ, રાણીની વાવ (રાણકી વાવ), સહસ્ત્રલિંગ તળાવ, પાર્શ્વનાથ જૈન દેરાસર, દશાવતાર મંદિર વગેરે જોવાલાયક સ્થળો છે.
食 પાટણમાં આવેલા ફાટીપાળ, છીંડીયા, બગવાડા, અધારા અને ત્રિપાલીયા દ૨વાજાઓ સ્થાપત્યના ઉત્તમ ઉદાહરણો છે.
– પાટણના પંચાસરમાં આવેલા પાર્શ્વનાથના દેરા વનરાજ ચાવડાના સમયમાં બંધાયા હતાં.
– પાટણના પટોળા, મશરૂ ઉપરાંત, કિનખાબ પણ જાણીતાં છે.
– પાટણના માટીના રમકડાં પણ પ્રખ્યાત છે.
– અહીં ઘેટા સંવર્ધન કેન્દ્ર આવેલું છે. (નોંધ : જે મોરબી ખાતે તબદીલ કરવામાં આવી રહ્યું છે).
– તાજેતરમાં ગુજરાતના પાટણ જિલ્લામાં જીરું ના પાક માટે ઓર્ગેનિક બિયારણ મસાલા પાર્ક (Organic Spices Seed Park)ની સ્થાપના નેશનલ બેન્ક ફોર એગ્રિકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ (નાબાર્ડ)ની મદદથી કરવામાં આવી છે.
પાટણ સીટી તાલુકાની ભૌગોલિક માહિતી
- 1
પાટણ સીટી
1