પેટલાદ

તાલુકો

પેટલાદ

જિલ્લો

આણંદ

રાજ્ય

ગુજરાત

દેશ

ભારત

ગામોની સંખ્યા

57

વસ્તી

2,27,031

ફોન કોડ

02697

પીન કોડ

388450

પેટલાદ તાલુકાના ગામડા

અગાસ, અમોદ, અરડી, અશી, બામરોલી, બાંધણી, ભાલેલ, ભાટિએલ, ભવાનીપુરા, ભુરાકુઇ, બોરીયા, ચાંગા, દંતાલી, દંતેલી, દાવલપુરા, દેમોલ, ધૈર્યપુરા, ધર્મજ, ફાંગણી, ઘુંટેલી, ઇસરામા, જેસારવા, જોગણ, કણિયા, ખડાણા, લક્કડપુરા, મહેળાવ, માણેજ, માનપુરા, મોરડ, નાર, પાડગોલ, પલાજ, પંડોલી, પેટલાદ, પોરડા, રામોદડી, રામોલ, રંગાઇપુરા, રવિપુરા, રાવલી, રૂપિયાપુરા, સંજાયા, સણસેજ, શાહપુર, શેખડી, સિહોલ, સિલવાઇ, સીમારદા, સુણાવ, સુંદારા, સુંદરાણા, વડદલા, વાટવ, વિરોલ (સિમારદા), વિશણોલી, વિશ્રામપુરા
Petlad

પેટલાદ તાલુકા વિશે માહિતી

તમાકુનું સંશોધન કેન્દ્ર ધર્મજ, પેટલાદ તાલુકામાં આવેલું છે. ધર્મજને ‘ચરોતરના પેરિસ’ તરીકેની ઉપમા મળેલી છે.

– શ્રીમદ્ રાજચંદ્રજીનો આશ્રમ પેટલાદ તાલુકામાં આવેલો છે. આ આશ્રમ સંવત 1976માં કારતક સુદ પૂનમના રોજ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમની સ્થાપના કરાઈ હતી. (નોંધ : શ્રીમદ્ રાજચંદ્રનો મૂળ આશ્રમ સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકામાં આવેલો છે)

– પૂર્ણાનંદ મહારાજનો પૂર્ણાનંદ આશ્રમ પેટલાદ જિલ્લામાં આવેલો છે.

– પેટલાદ ખાતે આરોગ્યમાતાનુ મંદિર આવેલું છે.

સ્વામી સચ્ચિદાનંદનો આશ્રમ પેટલાદ તાલુકાના દંતાલી ગામે

આવેલો છે.

-> પેટલાદ ખાતે કેળા માટેનું એકસેલન્સ સેન્ટર શરૂ કરવામાં આવેલ છે.

પેટલાદ તાલુકામાં જોવાલાયક સ્થળો

  • 1

પેટલાદ તાલુકામાં પ્રખ્યાત

  • 1