રાણાવાવ
Table of Contents
Toggleરાણાવાવ તાલુકા વિશે
તાલુકો
રાણાવાવ
જિલ્લો
પોરબંદર
રાજ્ય
ગુજરાત
દેશ
ભારત
ગામોની સંખ્યા
62
વસ્તી
62,678
ફોન કોડ
02801
પીન કોડ
360550
રાણાવાવ તાલુકાના ગામડા
અજમાપા નેસ, અમરદડ, અણીયાળી, આંટી નેસ, આશીયાપાટ, બાપોદર, બેડાવાળો નેસ, ભોદ, ભોડદર, ભુખબરા નેસ, બિલેશ્વર, બોરડી, બોરીયાવાળો નેસ, છપ્પરવાળા નેસ, ડૈયર, દાંતણીયા નેસ, રાણા કંડોરણા, કરવલ નેસ, કઠીયો નેસ, ધરમપુર, ધોરીયા નેસ, ધોરીવાવ નેસ, ધ્રાફડીયા નેસ, ધુણા નેસ, દિગ્વીજયગઢ, દોલતગઢ, ફાટલ નેસ, ફુલઝર નેસ, ગંડીઆવાળો નેસ, હનુમાનગઢ, જાંબુ, ઝારેરા નેસ, કેરાળા, ખાખરાવાળા નેસ, ખંભાળા, ખારાવીરા ખુણાનો નેસ, ખારાવીરા નેસ, ખીજદડ, ખીરસરા, ખોડીયાર નેસ, કોઠાવાળો નેસ, કૃષનાય નેસ, મહીરા, મલેક નેસ, મોકલ, મોરીવીરડા નેસ, મુંજવાળો નેસ, પાદરડી, પીપળીયા, રામગઢ, રાણવા નેસ, સાજણાવાડા નેસ, સતવીરા નેસ, શેરમલકી નેસ, શેરમલકી ખુણાનો નેસ, ઠોયાણા, ઉમરીવાળા નેસ, વડવાળા-રાણા, વાળોત્રા, વીજફાડીયા નેસ, વનાણા, આદિત્યાણા
રાણાવાવ તાલુકાનો ઇતિહાસ
રાણાવાવમાં જાંબુવન ગુફા (જાબુંવંતી ગુફા) આવેલી છે. અહીં ભીમઅગિયારસના દિવસે મેળો ભરાય છે. આ સ્થળે શ્રી કૃષ્ણે જામ્બુવતી સાથે લગ્ન કર્યાની લોકવાયકા છે.
રાણાવાવ તાલુકામાં સુપ્રસિદ્ધ બિલેશ્વર મહાદેવનું મંદિર (બિલેશ્વર) અને જડેશ્વર મહાદેવ મંદિર (અમ૨દડ) આવેલું છે.
રાણાવાવ તાલુકાની ભૌગોલિક માહિતી
- 1
રાણાવાવ
1