સંખેડા
Table of Contents
Toggleસંખેડા તાલુકા વિશે
તાલુકો
સંખેડા
જિલ્લો
છોટાઉદેપુર
રાજ્ય
ગુજરાત
દેશ
ભારત
ગામોની સંખ્યા
120
વસ્તી
2,03,584
ફોન કોડ
02665
પીન કોડ
391145
સંખેડા તાલુકાના ગામડા
અંગારી, અકાખેડા, અખત્યારપુરા, અમરપુર, અમરોલી, અરીઠા, આંબાપુરા, આનંદપુરા, ઇન્દ્રાલ, ઉંડી, કંદેવાર, કઠોલી, કરાલી, કવિઠા, કસુંબીયા, કાંટેશ્વર, કાછટા, કાણાકુવા, કાદવકુઇ, કાશીપુરા, કુબેરપુરા, કોટલી, કોઠીયા, ખાંડુપુરા, ખુંવાડ, ખેરવા, ગામડી શેખલાલ, ગાયડીયા, ગારદા, ગુંડીચા, ગુંડેર, ગેહરપુરા, ગોજપુર, ગોલા ગામડી, ગોવિંદપુરા, ઘંટોલી, ઘોડા, ઘોડા, ચમારવાડા, ચાંદપુર, ચોરાંગલા, છુછાપુરા, ઝાંખરપુરા, ઝાંપા, ટિંબા, ટિંબી, તણખલા, તલકપુર, તળેટી, દમાપુરા, દમોલી, દિવાળીપુરા, દુધપુર, દેરોલી, દેસાણ, ધોળી, નંદપુર, નાગરવાડા, નુરપુર, પરવટા, પાડવણ, પિછુવાડા, પીપલસાત, પીપલિયા, પ્રતાપપુરા, ફતેપુર, ફાટા, ફાફત, બહાદરપુર, બિલિયા, બીહોરા, બોરતળાવ, ભાટપુર, ભુલવાણ, મનપુર, માંજરોલ, માલપુર, માલુ, મોભીયા, મોરડ, રતનપુર, રામપુરા, રામસરી, રામસીંગપુરા, રાયપુર, લાછરસ, લુણાદ્રા, લોટિયા, વડદલા, વડદલી, વડેલી, વણિયાદરી, વાઘેથા, વાટવાટિયા, વાડીયા, વાડીયા, વાસણ, વાસણા, વિરામપુરા, વેજાળીયા, વેલપુર, શેખનપુર, શ્રીગામ કાંબી, શ્રીગામ ઢાંકા, સંખેડા, સણાધરા, સણોલી, સરદારપુરા, સરસીંદા, સરસીંદા, સરાદીયા, સાજનપુરા, સારંગપુર, સિંહાદ્રા, સુંદરપુરા, સોનગીર, સોયથા, હંસાપુરા, હરેશ્વર, હાંદોદ
સંખેડા તાલુકા વિશે માહિતી
લાકડાના કલાત્મક ફનિર્ચર, રમકડાંઓ અને લાખ કામ માટે સંખેડા પ્રખ્યાત છે. રાખો અને લાખ
– સંખેડાનું રાચરચીલું સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. વર્ષ 2007માં સંખેડાના ફર્નિચરને GI ટેગ પ્રાપ્ત થયો હતો.
→ સંખેડામાં ઓરસંગ અને ઉચ્છલ નદીના સંગમ સ્થાન પર અર્જુનનાથ અને પંચેશ્વર મહાદેવના મંદિરો તથા માંકણી ખાતે રણમુક્તેશ્વર મંદિર આવેલા છે.
-> ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલનો જન્મ સંખેડા તાલુકાના ચિખોદ્રા ગામે થયો હતો.
સંખેડા તાલુકામાં જોવાલાયક સ્થળો
- 1
સંખેડા તાલુકામાં પ્રખ્યાત
- 1