શિનોર
Table of Contents
Toggleશિનોર તાલુકા વિશે
તાલુકો
શિનોર
જિલ્લો
વડોદરા
રાજ્ય
ગુજરાત
દેશ
ભારત
ગામોની સંખ્યા
40
વસ્તી
65,440
ફોન કોડ
02666
પીન કોડ
391115
શિનોર તાલુકાના ગામડા
અચિસરા, અંબાલી, આણંદી, અવાખલ, બરકાલ, બાવલિયા, ભેખડા, બીથલી, છાણભોઇ, દામાપુરા, દામનગર, દરિયાપુરા, દિવેર, ગરડી, કંજેઠા, કુકસ, માલપુર, માલસર, માંડવા, માંજરોલ, મિંઢોળ, મોટા ફોફળિયા, મોટા કરાળા, નાના હબીપુરા, નાના કરાળા, પુનિયાદ, સાધલી, સાંધા, સતિસણા, સેગવા, સીમળી, શિનોર, સુરસમાળ, તરવા, તેરસા, ટિંબરવા, ટિંગલોદ, ઉતરજ, વનિયાદ, ઝાંઝડ
શિનોર તાલુકા વિશે માહિતી
શિનોર તાલુકામાં માલસર ખાતે અંગારેશ્વર મહાદેવનું મંદિર, સત્યનારાયણ મંદિર આવેલું છે. ઉપરાંત પંચમુખી હનુમાનજી આવેલા છે જ્યાં ડોંગરેજી મહારાજે બિલીના વૃક્ષની નીચે અનેકવાર ભાગવત કથાઓ કરી હતી.
આ તાલુકાના કુકસ ગામે હિંદુ-મુસ્લિમ એકતાના પ્રતીક સમા નાયા કાકાનું મંદિર આવેલું છે.
શિનોર તાલુકામાં જોવાલાયક સ્થળો
- 1
શિનોર તાલુકામાં પ્રખ્યાત
- 1