સોનગઢ
Table of Contents
Toggleસોનગઢ તાલુકા વિશે
તાલુકો
સોનગઢ
જિલ્લો
તાપી
રાજ્ય
ગુજરાત
દેશ
ભારત
ગામોની સંખ્યા
168
વસ્તી
1,90,084
ફોન કોડ
02624
પીન કોડ
394670
સોનગઢ તાલુકાના ગામડા
સોનગઢ તાલુકા વિશે માહિતી
અહીં પિલાજીરાવ ગાયકવાડ દ્વારા બંધાવાયેલો સોનગઢ નો કિલ્લો, તેની બાજુમાં દરગાહ અને મહાકાળીનું મંદિર આવેલું છે.
શિવાજી મહારાજાએ સુરત પર લૂંટ ચલાવી ત્યારે તેમની સેનાએ સોનગઢમાંથી પસાર થઈને સુરત લૂંટયું હતું.
પૂંઠા અને કાગળ બનાવવાની સેન્ટ્રલ પલ્પ મિલ સોનગઢ ખાતે આવેલી છે.
સયાજીરાવ ગાયકવાડ દ્વારા ડોસવાડાના તળાવમાંથી નહેરો ખોદાવીને સિંચાઈની સુવિધા ઊભી કરવામાં આવી હતી.
ચિમર ધોધ સોનગઢ તાલુકામાં આવેલો છે.
સોનગઢ ખાતે ગૌમુખ મંદિર આવેલું છે જ્યાં બારેમાસ ઊંચા ડુંગર પર પથ્થર માંથી બનાવેલ ગાયના મુખમાંથી પાણી નીકળ્યા કરે છે. માન્યતા મુજબ આ ગાય દેવતાઓની ગાય છે.
–
–
–
–
ગૌમુખ મંદિર
સોનગઢ તાલુકાના ડોસવાડા ખાતે ઝિન્ક સ્મેલ્ટર (જસત ધાતુ વિશ્વનું સૌથી મોટું પિગાળવા માટેનું) કોમ્પ્લેક્સ સ્થાપવા માટે ગુજરાત સરકારે વેદાન્તા જૂથની હિન્દુસ્તાન ઝિન્ક લિમિટેડ કંપની સાથે MoU કર્યા છે.
સોનગઢ તાલુકામાં જોવાલાયક સ્થળો
- 1
સોનગઢ તાલુકામાં પ્રખ્યાત
- 1