સુઈગામ
Table of Contents
Toggleસુઈગામ તાલુકા વિશે
તાલુકો
સુઈગામ
જિલ્લો
બનાસકાંઠા
રાજ્ય
ગુજરાત
દેશ
ભારત
ગામોની સંખ્યા
45
વસ્તી
96,396
ફોન કોડ
02740
પીન કોડ
385570
સુઈગામ તાલુકાના ગામડા
ઉચોસણ, કટાવ, કલ્યાણપુરા, કાણોઠી, કુંભારખા, કોરેટી, ખડોલ, ગરાંબડી, ગોલપ, ઘ્રેચાણા, ચાળા, જલોયા, જેલાણા, જોરાવરગઢ, ડાભી, ડુંગળા, દુદોસણ, દુધવા, દેવપુરા સુઈગામ, ધનાણા, નડાબેટ, નવાપુરા, નેસડા, પાડણ, બેણપ, બોરૂ, ભટાસણા, ભરડવા, મમાણા, મસાલી, મેઘપુરા, મોતીપુરા, મોરવાડા, રડકા, રડોસણ, રાજપુરા, રામપુરા, લાલપુરા, લીંબાળા, લીંબુણી, વાઘપુરા, સુઈગામ, સેડવ, સોનેથ, હરસડ
સુઈગામ તાલુકા વિશે માહિતી
સુઈગામની સ્થાપના પંચાજી વંશના સોગાજી દ્વારા થઈ હતી.
– સુઈ ગામ તાલુકો વર્ષ 2013માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સમયમાં અસ્તિત્વમાં આવ્યો હતો.
– સુઈગામના નડાબેટ ખાતે વાઘા બોર્ડરના આધારે સીમા દર્શન શરૂ કરાયું છે. અહીં નડેશ્વરી માતાનુ પ્રખ્યાત મંદિર આવેલું છે. આ સ્થળે દર વર્ષે ચૈત્ર સુદ નોમના દિવસે મેળો યોજાય છે.
સુઈગામ તાલુકામાં જોવાલાયક સ્થળો
- 1
સુઈગામ તાલુકામાં પ્રખ્યાત
- 1