સુત્રાપાડા

તાલુકો

સુત્રાપાડા

જિલ્લો

ગીર સોમનાથ

રાજ્ય

ગુજરાત

દેશ

ભારત

ગામોની સંખ્યા

48

વસ્તી

1,22,406

ફોન કોડ

02876

પીન કોડ

362275

સુત્રાપાડા તાલુકાના ગામડા

અમરાપુર, આલીધ્રા, આનંદપરા, ઉંબરી, કડવર, કડસલા, કણજોતર, ખાંભા, ખેરા, ગંગેથા, ગોરખ મઢી, ચગીયા, ટીંબડી, ટોબરા, થરેલી, થોરડી, ઘંટીયા, ધામળેજ, નવાગામ, પદ્રુકા, પીપળવા, પ્રશ્નાવડા, પ્રાચી, પ્રાંસલી, બરૂલા, બરેવલા, બોસન, ભુવા ટીંબી, ભુવાવાડા, મટાણા, મહોબતપરા, મોરડીયા, મોરાસા, રંગપુર, રાખેજ, લાખાપરા, લાટી, લોઢવા, વડોદરા (ઝાલા), વાવડી, વાંસાવાડ, વીરોદર, સરા, સીંગસર, સુત્રાપાડા, સુંદરપરા, સોલાજ, હરણાસા
Sutrapada

સુત્રાપાડા તાલુકા વિશે માહિતી

સુત્રાપાડા તાલુકાથી થોડેક દૂર પ્રાચી ખાતે પ્રાચીન તીર્થ આવેલું છે. આ સ્થળ પિતૃતર્પણની વિધિ માટે જાણીતું છે. આ જગ્યા માટે કહેવાય છે કે ‘સો વાર કાશી અને એકવાર પ્રાચી’.

– અહીં ચ્યવન ઋષિનો અને ભૃગુ ઋષિનો આશ્રમ ઓવેલો છે.

સુત્રાપાડા તાલુકામાં જોવાલાયક સ્થળો

  • 1

સુત્રાપાડા તાલુકામાં પ્રખ્યાત

  • 1