તલોદ

તાલુકો

તલોદ

જિલ્લો

સાબરકાંઠા

રાજ્ય

ગુજરાત

દેશ

ભારત

ગામોની સંખ્યા

75

વસ્તી

1,36,126

ફોન કોડ

02770

પીન કોડ

383215

તલોદ તાલુકાના ગામડા

અહમદપુરા, અણિયોડ, આંજણા, અણખોલ, આંત્રોલીવાસ દોલજી, આંત્રોલીવાસ પુંજાજી, બાદરની મુવાડી, બડોદરા, બાલીસણા, ભાટીયા, ભીમપુરા, બોરીયા બેચરાજી, ચંદપુર, ચારણવંટા, છત્રીસા, દાદરડા, દેવીયા, ધાધવાસણા, દોલતાબાદ, ફોજીવાડા, ગઢવાડ, ગંભીરપુરા, ગોબરજીની મુવાડી, ગોરા, ગુલાબની મુવાડી, ગુલાબપુરા, ગુંદિયા, હરસોલ, જવાનપુર, જોરાજીની મુવાડી, કઠવાડા, કાબોદરા, કાબોદરી, કરમીપુરા, ખેરોલ, લંઘાના મઠ, લાલાની મુવાડી, લાલપુર (રણાસણ), માધવગઢ, મહાદેવપુરા (મહીયલ), મહેકાલ, મહેલાવ, મહીયલ, માલવણ, મોઢુકા, મોહનપુર, મોકમની મુવાડી, મોરાલી, મોટા ચેખલા, મોતેસરી, મુધાસણા, નાના ચેખલા, નાની શીહોલી, નવા, નવલપુર, નવાવાસ, પડુસણ, પુંસરી, રણાસણ, રાણીપુરા, રાયણીયા, રોઝડ, રુપાલ, સાગપુર, સલાટપુર, સેમાલીયા, સુલતાનપુર, તાજપુર કેમ્પ, તલોદ, ટાંટરડા, ઉજેડીયા, ઉમેદની મુવાડી, વલીયમપુરા, વરવાડા, વાવ
Talod

તલોદ તાલુકાનો ઇતિહાસ

15મી ઓકટોબર, 1997ના રોજ પ્રાંતિજ અને બાયડ તાલુકાના અમુક ગામોને ભેગા કરીને તલોદ તાલુકો રચવામાં આવ્યો હતો.

– તલોદ તાલુકાના પુંસરી ગ્રામ પંચાયતને વર્ષ 2011માં દેશની શ્રેષ્ઠ ગામપંચાયતનો એવોર્ડ મળ્યો હતો.

તલોદ તાલુકાની ભૌગોલિક માહિતી

  • 1

તલોદ

1