ટંકારા
Table of Contents
Toggleટંકારા તાલુકા વિશે
તાલુકો
ટંકારા
જિલ્લો
મોરબી
રાજ્ય
ગુજરાત
દેશ
ભારત
ગામોની સંખ્યા
48
વસ્તી
87,577
ફોન કોડ
02822
પીન કોડ
363650
ટંકારા તાલુકાના ગામડા
અમરાપર ટોલ, આનંદપર, બંગાવાડી, બેડી, ભુતકોટડા, છત્તર, દેવાળીયા, ધ્રોલીયા, ઘુનડા ખાનપર, હડાળા, હડમતીયા, હમીરપર, હરબટીયાળી, હીરાપર, જબલપુર, જીવાપર ટંકારા, જોધપુર ઝાલા, કાગદાડી, કલ્યાનપુર, ખાખરા, કોઠારીયા, લજાઇ, લખધીર ગઢ, મહેન્દ્ગપુર, મેધપર ઝાલા, મીતાણા, મોટા ખીજડીયા, નાના ખીજડીયા, નાના રામપર, નસીતપર, નેકનામ, નેસડા ખાનપર, નેસડા સુરજી, ઓટાળા, રાજાવડ, રોહીશાળા, સજનપર, સખપર, સરાયા, સવડી, ટંકારા, ટોલ, વછાકપર, વાધગઢ, વિજયનગર, વીરપર, વીરવાવ, ધુવનગર
ટંકારા તાલુકાનો ઇતિહાસ
આર્ય સમાજના સ્થાપક સ્વામી દયાનંદ સરસ્વતી (મૂળનામ : મૂળ શંકર)નું જન્મ સ્થળ ટંકારા છે. તેમણે ‘સત્યાર્થ પ્રકાશ’ નામના ગ્રંથની રચના કરી હતી. આ ઉપરાંત, ત્યાં વૈદિક ધર્મનું અભ્યાસ કેન્દ્ર પણ આવેલું છે.
ટંકારા તાલુકાની ભૌગોલિક માહિતી
- 1
ટંકારા
1