ઉમરેઠ

તાલુકો

ઉમરેઠ

જિલ્લો

આણંદ

રાજ્ય

ગુજરાત

દેશ

ભારત

ગામોની સંખ્યા

37

વસ્તી

1,85,320

ફોન કોડ

02692

પીન કોડ

388220

ઉમરેઠ તાલુકાના ગામડા

અહીમા, અરડી, આશીપુરા, બડાપુરા, બેચરી, ભાલેજ, ભરોડા, ભાટપુરા, દાગજીપુરા, ધોળી, ધુળેટા, ફતેપુરા, ગંગાપુરા, ઘોરા, હમિદપુરા, જાખલા, ખાંખણપુરા, ખાનકુવા, ખોરવાડ, લીંગડા, મેઘવા (બડાપુરા), નવાપુરા, પાનસોરા, પરવટા, પ્રતાપપુરા, રતનપુરા, સૈયદપુરા, સરદારપુરા, શીલી, સુંદલપુરા, સુરેલી, તારપુરા, થામણા, ઉમરેઠ, ઉંટખરી, વણસોલ, ઝાલાબોરડી
Umreth

ઉમરેઠ તાલુકા વિશે માહિતી

ઉમરેઠ ખાતે સંતરામ મંદિર આવેલ છે. જ્યાં નડિયાદના સંતરામ મહારાજ ડાકોર જતી વખતે ઉમરેઠ ખાતે પધાર્યાં હતાં. આ મંદિરને લક્ષ્મણદાસજીએ બંધાવ્યું હતું. ઉપરાંત, દાઉદીવોરાની દરગાહ, જામનાથ મહાદેવ, સતીની દેરીઓ, વરાહી માતાજીનું મંદિર વગે૨ે જોવાલાયક ધાર્મિક સ્થળો છે.

– ઉમરેઠનાં અસ્ત્રા જાણીતાં છે.

– ઉમરેઠમાં સિદ્ધનાથ મહાદેવ ખાતે મહીસાગર નદીના તટ પર આવેલાં આ મંદિરમાં પાંડવોએ પૂજા કરી હોવાની લોકવાયકા छे.

– ઉમરેઠના થામણા ખાતે ગુજરાતની પ્રથમ બુનિયાદી શાળા બબલભાઈ મહેતાએ શરૂ કરી હતી.

ઉમરેઠ તાલુકામાં જોવાલાયક સ્થળો

  • 1

ઉમરેઠ તાલુકામાં પ્રખ્યાત

  • 1