ઉના
Table of Contents
Toggleઉના તાલુકા વિશે
તાલુકો
ઉના
જિલ્લો
ગીર સોમનાથ
રાજ્ય
ગુજરાત
દેશ
ભારત
ગામોની સંખ્યા
184
વસ્તી
3,88,477
ફોન કોડ
02875
પીન કોડ
362560
ઉના તાલુકાના ગામડા
ઉના તાલુકા વિશે માહિતી
વિસ્તારની દ્રષ્ટિ એ ગુજરાતનો સૌથી મોટો તાલુકો ઉના છે.
– ઉના તાલુકાનાં અહેમદપુર ખાતે સમુદ્ર કિનારે અહમદપુર માંડવી બીચ આવેલો છે. આ બીચ પામ વૃક્ષો ધરાવતું નૈસર્ગિક સૌંદર્ય સ્થળ છે. ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ દ્વારા અહમદપુર માંડવી બીચને નજીકના દીવ ટાપુ સમકક્ષ વિકસાવવામાં આવી રહ્યું છે.
–
અહમદપુર માંડવી પાસે આવેલ પ્રાચીન તીર્થસ્થાન ગુપ્તપ્રયાગમાં રાજજીનું મંદિર આવેલું છે.
ઉના તાલુકાના શાણા વાંકિયા ગામ પાસે રૂપેણ નદીના કિનારે
થાણા વાંકિયાની ગુફાઓ
શાણા ડુંગર પર શાણા વાંકિયાની 62 ગુફાઓ આવેલી છે. આ સ્થળની પાંડવોએ મુલાકાત લીધી હોવાની લોકવાયકા છે. આ સ્થળે ભીમ અને હિડીમ્બાના લગ્ન થયાની લોકવાયકા છે.
– ઉનામાં મછુંદ્રીના કિનારે દેલવાડામાં ઢળતા મિનારાઓ આવેલા છે. મહંમદ ગઝનવીએ સોમનાથની લૂંટ વખતે આ મીનારાનો નાશ કર્યો હતો.
– ઉના-તુલસીશ્યામ રોડ પર ‘ભીમચાસ’ આવેલું છે. સ્થાનિક લોકવાયકા અનુસાર ભીમે માતા કુંતીની તરસ છીપાવવા માટે આ સ્થળે ધરતી પર પગ મારીને જમીનમાંથી પાણી કાઢયું डतुं.
ઉના તાલુકામાં જોવાલાયક સ્થળો
- 1
ઉના તાલુકામાં પ્રખ્યાત
- 1