ઉંઝા
Table of Contents
Toggleઉંઝા તાલુકા વિશે
તાલુકો
ઉંઝા
જિલ્લો
મહેસાણા
રાજ્ય
ગુજરાત
દેશ
ભારત
ગામોની સંખ્યા
32
વસ્તી
1,75,539
ફોન કોડ
02767
પીન કોડ
384170
ઉંઝા તાલુકાના ગામડા
ઐઠોર, અમુઢ, ભાંખર, ભુણાવ, લિન્ડી, મહેરવાડા, મકતુપુર, નવાપુરા, બ્રાહ્મણવાડા, પાલી (ઉંઝા), ડાભી, રણછોડપુરા, દાસજ, શિહિ, હાજી પુર, સુનોક, જગન્નાથપુરા, સુરપુરા, કહોડા, ટુન્ડાવ, કામલી, ઉનાવા, કંથરાવી, ઉંઝા, કરણપુર, ઉપેરા, કરલી, વણાગલા, ખટાસણા, વરવાડા(ઉંઝા), લીહોડા, વિસોળ
ઉંઝા તાલુકાનો ઇતિહાસ
ઊંઝા તાલુકાના ઉનાવા ખાતે હજરત સૈયદ હાજી અલી ઉર્ફ મીરા દાતારની દરગાહ આવેલી છે.
– ભવાઈના પિતા અસાઈત ઠાકરની કર્મભૂમિ ઊંઝા હતી. ઊંઝા, ઉમતા, કડી, કલોલ વિસ્તારના તરગાળા બ્રાહ્મણોએ ભવાઈને નોંધપાત્ર ઓળખાણ અપાવી હતી.
ઉંઝા તાલુકાની ભૌગોલિક માહિતી
- 1
ઉંઝા
1