વડાલી

તાલુકો

વડાલી

જિલ્લો

સાબરકાંઠા

રાજ્ય

ગુજરાત

દેશ

ભારત

ગામોની સંખ્યા

57

વસ્તી

92,357

ફોન કોડ

02778

પીન કોડ

383235

વડાલી તાલુકાના ગામડા

આંબાવાડા, અરસામડા, અસાઇ, બાબસર, બાદોલ, ભજપુરા, ભંડવાલ, ભવાનગઢ, ચોરીવાડ, ચુલ્લા, દંતરોલી, ધામડી, ધારોડ, ધારોલ, ધિરાકંબોયા, ડોભાડા, ફુદેડા, ગાજીપુર, ગામડી, ગોતા, હાથરવા, હાથોજ, હિંમતપુર (નારજીના છાપરા), જાલોદરા, જામરેલા, જેતપુર, જુના ચામુ, કંબોસણી, કંજેલી, કેસરગંજ, કોદરેલી, કોઠાણ, મહોર, માલપુર, મઠ ભોજાયત, મેઢ, મોરાડ, નાદરી, નારાયણપુર, નવા ચામુ, પહાડીયોલ, રહેડા, રામપુર (ફુદેડા), રામપુર (વાસણા), સવાસલા, થેરાસણા, થુરાવાસ, વડાલી, વડગામડા, વડોથ, વાઘપુર, વરતોલ, વાસણ, વાસણા (અસાઇ), વેડા, વેંટલા, વિવાવ
Vadali

વડાલી તાલુકાનો ઇતિહાસ

વડાલીનું જૂનું નામ ‘વત્પલ્લી’ હતું, જે કાળક્રમે અપભ્રંશ થઈને વડાલી નામ પડયું. ચીની મુસાફર હ્યુ-એન-ત્સાંગ વલ્લભી મુલાકાત વખતે અહીંથી પસાર થયા હતાં. આ નગરને ‘વડપલ્લી’ તરીકે પણ ઓળખવામાં આવે છે.

વડાલી ખાતેથી ઈ.સ. 1208, 1219 અને 1273માં ઔતિહાસિક શિલાલેખો મળી આવ્યાં હતા.

વડાલી તાલુકાની ભૌગોલિક માહિતી

  • 1

વડાલી

1